Site icon Ek Zalak

#EkZalak495…. નખત્રાણા નગર અને ગામડાઓની વાત ગૃહમંત્રાલય સુધી પોહચી..!!👌👌

#EkZalak495…. નખત્રાણા નગર અને ગામડાઓની વાત ગૃહમંત્રાલય સુધી પોહચી..!!👌👌(#EkZalak494 નંબરના આર્ટિકલ માં અનિલભાઈ રાજગોરએ કહેલી વેપારીની વ્યથાની વાત આપ સૌ લોકોએ વધાવી અને ખૂબ શેર કરી,તે મહેનતનો રંગ આખરે જૂજ કલાકોમાં સફળ થયો…

      તાંતણા માંથી બનેલ તાર જો તોતિંગ #ટાઇટેનિકને પણ તટે ટેકાવી શકે તો તમે કરેલ એક શેરિંગનો સંદેશો શુ સરકાર સુધી ન પોહચી શકે…??મિત્રો #ગણતરીના કલાકોમાં જ પોહચી ગયો..!! સંગઠનમાં રહેલી તાકાતનો પરચો આપ સૌએ ગઈ કાલે #EkZalak494 નંબરના #આર્ટિકલ માં Anil U. Rajgor અનિલભાઈ રાજગોરએ કરેલ #લોકડાઉનમાં #ઓનલાઈન #વસ્તુઓનું #વેચાણની #વાતનો #મેસેજ #શેર કરીને #બતાવ્યો છે.
3 મેં સુધીના લોકડાઉનની #સરકારે કરેલ જાહેરાત દરમિયાન ઓનલાઈન કંપનીઓ #એમેઝોન,#ફ્લિપકાર્ટ #સ્નેપડીલ વગેરે #ફ્રિજ,#ટીવી,#મોબાઈલ અન્ય વસ્તુઓ વહેંચી નહીં શકે એવું #ગૃહમંત્રાલયએ સુધારા કરતી નોટિસ જાહેર કરી છે.અગાઉ 20 એપ્રિલબાદ નોન વસ્તુ વેચવાની મંજુરી #સરકારશ્રીએ આપી હતી તે લોકોએ કરેલ વિરુદ્ધબાદ મંજૂરી પાછી ખેંચી લીધી છે..
        આપ સૌના સાથ સહકાર અને સંદેશા શેરિંગને કારણે, અનિલભાઈ રાજગોરએ કરેલ Ek Zalak પર #રજૂઆતને આખરે સરકારે ઇ કોમર્સ કંપનીને લોકડાઉન દરમિયાન ચીજવસ્તુઓ #વેચવાની #મંજૂરી પાછી ખેંચી લીધી છે તેઓ #લેટર આપ ફોટો પર જોઈ શકો છો..

‘જય હો’

ફોટો સેન્ડર..
અનિલભાઈ રાજગોર
નખત્રાણા – કચ્છ
9825341771

 મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904



Exit mobile version