Site icon Ek Zalak

#EkZalak493.. ડ્રોન થી ‘દર્શયમાન’ સંત સરોવરમાં સિક્સપેક બોડીમાં ‘બિરાજમાન’

#EkZalak493.. ડ્રોન થી ‘દર્શયમાન’ સંત સરોવરમાં સિક્સપેક બોડીમાં ‘બિરાજમાન’ પલાઠી આસનથી 51ફૂટના કેવા દેખાય છે ‘હનુમાન’…??

        અમારા #એરિયાની આન,બાન અને શાન.આ પાચાળામાં ફરવા લાયક કહી શકાય એવું એકમાત્ર સ્થળ જે ભુજ – નખત્રાણા #હાઇ-વે પરના #દેવપરથી ત્રણેક #કિલોમીટર અંદર હોવા છતાં દર #રવિવારે મેળા જેવો #માહોલ અને ભક્તો, સહેલાણીઓની ભીડ ભેગી કરવામાં #સફળ રહ્યું છે..!!!તેની પાછળનું કારણ (સંસ્થાનું સુવ્યવસ્થિત સંચાલન,દાતાઓનું ડોનેશન અને પૂજ્ય બાપાની પ્રેરણાનું પીઠબળ👌👌#ગુજરાત #રાજ્યના #પ્રવાસન #સ્થળોમાં દરરજો મળ્યો છે તેવા #વિથોણ ગામ સ્થિત પરમ પૂજ્ય સંત  શ્રી #ખેતાબાપા #સંસ્થાનનું #શાંતિધામ વિવિધ #વિશેષતાઓ અને #ખાસિયતોને કારણે                 છેલ્લા #દાયકામાં લોકોનું #આકર્ષકનું કેન્દ્ર બન્ની ગયું છે..!!

        શાંતિધામનું સૌથી આકર્ષણ અને મનમોહી લે તેવું 51 ફૂટની ઉંચાઈ ધરાવતું,પ્રભુશ્રી #રામનામ જપના ##પલાઠી આસનમાં બિરાજમાન,જેમના ફરતે સંત સરોવરનું ચો-તરફ પાણી વચ્ચે સ્થિત વિરાટ શોભાયમાન ‘હનુમાનજી’શાંતિધામ સંકુલની શોભામાં ચારચાંદ લગાવે છે..!!કોઈક રોડ પરથી તો કોઈક બાપાના #સાનિધ્યમાં બેસીને #સેલ્ફીઓ અચૂક પડાવે છે..બાપાની આ #સિક્સપેક બોડી ધરાવતી મૂર્તિ એટલી વિશાળ છે જે ચારેક કિલોમીટર દૂરથી પણ દર્શયમાન થાય છે..!!ગામ વિથોણ અને શાંતિધામ સંકુલ તરફ #હનુમાનજીના મુખારવિંદ છે જાણે બાપા પ્રભુશ્રી રામ પાસે મનોમન પ્રાર્થના કરી રહ્યા હોય કે આ સંકુલમાં આવનાર દરેક ભાવિકભક્તો અને ગામ વિથોણ પર હરહમેંશા #મીઠી નજર રાખશો..

ફરી ક્યારેક શાંતિધામ સ્થિત #સમુન્દ્રમંથન અનેક #ઋષિમુનિઓનો પરિચય,#બાપાના પરચા અને #ઉપવનની સુંદરતા સાથે #સંસ્થાથી જોડાયેલ #કાર્યકર્તાઓની કુશળ કાર્યશૈલી વગેરે આર્ટિકલ અને વિડિઓ રૂપે આવરી લેશું,કેમકે એક આર્ટિકલમાં બધું સમાવી શકાય એમ નથી.ડ્રોનથી જે #ફોટોગ્રાફરે ફોટો લીધો છે તેના કાર્યને પણ સલામ..

‘જય હો’

ફોટો સેન્ડર

રાધે સ્ટુડિયો,કચ્છ ધ હાર્ટ ઓફ ગુજરાત ગ્રુપ,

ધર્મેન્દ્ર નાયાણી,રમેશભાઈ સોની & જીતુભાઇ (J.D)

 મનોજ વાઘાણી..

(નાના-અંગીયા)

9601799904

 

Exit mobile version