#EkZalak483.. આખા ગામમાં મેસ્ટ્રોથી ‘માસ્કનું’ ફ્રી ઓફ વિતરણ કરતા આજકાલ સ્કૂટીમાં જોવા મળતા સરપંચ શ્રી તુલશીભાઈ દેવજીભાઈ ગરવા..(ટેલરની સેવાને સેલ્યુટ)

     ગામોગામ સોશિયલ મીડિયાના સહારે સંદેશાઓ પ્રાપ્ત થયા કે ગામના દરજી કામ કરતા મિત્રો અને છુટા છવાયેલા ઘરોમાં બહેનો જેમને શિવણમાં માસ્તરી હોય તેઓ આ કપરા સમયમાં ઘરોમાં ગપ્પાઓ મારવા,ફિલ્મો જોવી કે કોઈ મનોરંજન કરવા કરતા પોતે દેશના નાગરિકને કઇ રીતે મદદરૂપ બન્ની શકાય એવા રાષ્ટ્રીય ભાવથી #કોરોના #વાઈરસ સામેની લડતમાં ”માસ્ક” સીવીને મુફ્ટમાં વધારેમાં વધારે લોકો સુધી પોહચાડ્યા હતા..!!
દાદાવાર થી #દરજીકામનો ચિલ્લો #ભાઈશ્રી #અશ્વિન #ગરવાએ અટકાવ્યો છે પણ ખરા સમયે જ્યારે #માસ્કની #કટોકટી ન થાય (મેડિકલમાં 8 થી 10 રૂપિયામાં વેચાતા માસ્ક) એવા સમયે અનુભવમાં ઉતારેલી આવડતથી (શીખેલું કામ લાગે એ વાતને સાર્થક કરતો અશ્વિન) #ઢગલાબંધ માસ્ક ભાઈશ્રી અશ્વિન ગરવા,બિપિન ગરવા તેમજ મોહનભાઈ ગરવા અને તુલશીભાઈની સુપુત્રીએ ઘરે બેઠા બનાવવીને ગ્રામજનનો સરપંચશ્રી તુલસીભાઈએ નિશુલ્ક આપીને સેવાકીય ઉદાહરણ પૂરું પાડ્યું હતું..!!


       #બસ #સ્ટેન્ડથી લઈને મફતનગર સુધી રસ્તે મળતા નાગરિકોને ઉભા રાખીને નિઃશુલ્ક માસ્ક #તુલસીભાઈ અને તેમની ટીમેં આપીને પોતાની ફરજ અદા કરી હતી તેમજ આવતા નજીકના દિવસોમાં #ગ્રામપંચાયત નાના અંગીયા દ્વારા પણ ગામની ગલીઓમાં સેનેટાઇઝરયુક્ત દવાનો છંટકાવ પણ કરવામાં આવશે..
      #સરપંચશ્રી ને નમ્ર અપીલ કે ગામના #ઓટલાઓ પર ગપ્પાં મારવા થતી દિવસ અને રાત્રી દરમિયાનની ભીડને વહેલી તકે દૂર કરવામાં આવે એવી ગામના જાગૃત નાગરિકોમાં #ગણગણાટ જોવા મળી રહ્યો છે.જે ભાષામાં સમજે એ ભાષામાં સમજાવો નહિ તો ગામમાં એકપણ કેશ કોરોના #વાઈરસનો પોઝિટિવ આવ્યો તો તમે જે કાર્ય કરી રહ્યા છો તેમાં પાણી ફેરતા વાર નહીં લાગે..!!

‘જય હો’

 મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904




Leave a Reply

Your email address will not be published. Required fields are marked *