#EkZalak482.. નખત્રાણા પ્રાંત અધિકારી રાઠોડ સરના માર્ગદર્શન હેઠળ નખત્રાણા ગ્રામપંચાયત અને કિસાન સંઘના સહયોગથી ‘સેનેટરરાઈઝ’ યુક્ત દવાના છંટકાવમાં લાગેલા 30 ટ્રેક્ટરો અને સેવાભાવી યુવાનો…(શેરીઓમાં સેનેટરરાઈઝયુક્ત દવાનો સ્પ્રે)

      હાલ સંપૂર્ણ #વિશ્વને #નોવેલ #કોરોના વાઈરસએ ઘરમાં રહેવા મજબૂર કર્યા છે..!!(એમા જ આપણી ભલાઈ છે)આ કોરોના #વાઈરસના પોઝિટિવ દર્દીની સંખ્યામાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતમાં 39ની આસપાસ દર્દીની સંખ્યા છે..!!એ જોતા નખત્રાણાના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી લીલાબેન વિશનજીભાઈ પાચાણીએ લોકોમાં જાગૃતિ ફેલાય તેમજ આ મહામારીને અટકાવવાના પ્રયાસના ભાગરૂપે સેવાભાવી નખત્રાણા કિસાનસંઘના ભાઈઓ સહયોગથી આજ રોજ 30 ટ્રેક્ટરો દ્વારા શેરીઓમાં સેનેટરરાઈઝયુક્ત દવાનો સ્પ્રે કરવામાં આવ્યો..


     હજુ પણ લોકો કોરોના વાઈરસ પ્રત્યે ગંભીર નથી..!! એ #ગામડાઓના ઓટલા પરની ભીડ જોઈને ચિત્ર સ્પષ્ટ દેખાય છે.જે તે ગામના સરપંચશ્રી તેમજ પંચાયત સભ્યો આ લોકો જે #ભાષામાં સમજે એ ભાષામાં સમજાવીને ઘરભેગા કરો એવુ જાગૃત નાગરિકોમાં ગણગનાટ જોવા મળી રહ્યો છે.
     નખત્રાણા #પ્રાંત #અધિકારી #રાઠોડ #સાહેબ તેમજ #ગ્રામપંચાયત અને કિસાનસંઘ સાથે જોડાયેલ તમામ લોકોનો પેજ #ekzalak $શુભેચ્છાઓ પાઠવે છે.આવનાર સમયમાં પણ લોકહિતના કાર્યોમાં સહયોગ કરતા રહેશો તેવી #અપેક્ષાઓ..

‘જય હો’

ઇન્ફોર્મેશન & ફોટો સેન્ડર
કચ્છની નવાજુની ગ્રુપ
ઈશ્વરભાઈ ભગત

 મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904





Leave a Reply

Your email address will not be published. Required fields are marked *