#EkZalak481….. ગુજરાતની મોટી ગ્રામપંચાયત ધરાવતી નગરી એટલે નખત્રાણા સરકારશ્રીના આદેશને આધીન સજજડ બંધ ‘બજારો’ નો ‘નજારો’ (નજીકના ગામડાઓની ગલીઓ તેમજ કચ્છના અનેક શહેરોનો સુમસાન શેરીઓ)
#કોરોના #વાઈરસ #વિશ્વભરમાં પોતાનું #વિકરાળ રૂપ ધારણ કરતો જાય છે..!!ત્યારે આ #આર્ટિકલ લખાય છે ત્યારે #ભારતમાં કોરોના 500+ પોઝિટિવ કેશ અને #ગુજરાતમાં 37 તો #કચ્છમાં 1 કેશના આંકડાઓ જાહેર થયા છે.આવનાર સમયમાં આંકડો વધવાની શક્યતાઓ નકારી ન શકાય ત્યારે કોરોના વધતા કહેરને રોકવા સમગ્ર ભારત ને સરકારશ્રી એ 21 દિવસનું લોકડાઉન જાહેર કરી દીધું છે.
હજુ પણ #ગામડાઓમાં લોકો ઓટલે બેસીને #ગપ્પાબાજી કરી રહ્યા છે..!!આ વાયરસને ગંભીરતા નથી સમજતા એ મેં પ્રત્યક્ષ જોયેલું છે.(કોરોના કહેરમાં આવનાર દિવસોમાં ગામડાઓ કેવા ગંભીર છે તેના પર ઝલક આવશે)
#પશ્ચિમ કચ્છનું નગર #નખત્રાણા તેમજ #આજુબાજુના ગામડાઓ અને કચ્છના શહેરો ભુજ,મુન્દ્રા,ગાંધીધામ વગેરે જગ્યાઓની તસ્વીરી #ઝલક તેમજ 22 માર્ચના જનતા કર્ફયુના સાંજે થાળી વગાડીને જનતા અભિવાદન આપ નીચે #વિડીઓરૂપે જોઈ શકો છો..
‘જય હો’
લાઈવ ઇન્ટરવ્યૂ..
નીતિન ભાદાણી.
ફોટો સેન્ડર..
વોટ્સએપ ગ્રુપ.
✍ મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904