#EkZalak472.. સરળતા હોય ત્યાં સફળતા ન હોય અને જ્યાં સફળતા હોય એ માર્ગ ક્યારે સરળ ના હોય ત્યાં માત્રને માત્ર સંઘર્ષ જ હોય..!!ડાન્સર ધર્મેશ યેલાન્ડેના નાનપણના મસ્તીભર્યો રોલમાં નાના-અંગીયાનો મન પટેલ સ્કૂલમાં એન્ટ્રી કરે છે.”સાહેબ હું અંદર ઘુસ્સું…?? (નખત્રાણાની ધોરમનાથ મલ્ટીપ્લેક્સમાં દરરોજના 12.45 – 3.45 – 6.45 અને રાત્રે 9.45 એમ 4 શો કરવામાં આવે છે)

      નજદીકના સમયમાં અભિનય ક્ષેત્રે આ અંગીઅંશ 100% છવાઈ જશે એ નક્કી છે..!!મન પટેલને ગુજરાતી મૂવીમાં 15 મિનિટનો રોલ કરવા મળ્યો અને તેને સારી રીતે બખૂબી નિભાવ્યો છે.મનનો દમદાર ડાન્સની સાથે મિત્રો જોડે મસ્તીતો,કલાસરૂમની કોમેડી ઓડિયન્સને રીતસરના હસાવી મુક્યા.ફિલ્મમાં શોર્ય મહેતા( Dharmesh yelande fan club ધર્મેશ યેલાન્ડેના) નાનપણનો રોલને સારી રીતે મન પટેલએ ન્યાય આપ્યો છે..!!ફિલ્મ Safalta0Km સફળતા 0કિમીમાં એક કોરિયોગ્રાફર લેવલ સુધીના ડાન્સર બનવા માટે જબરદસ્ત સ્ટ્રગલ બતાવામાં આવ્યું છે.
     ફિલ્મમાં ”રીલ” લાઈફમાં ડાન્સર બનવા ખૂબ સંઘર્ષ બતાવમાં આવ્યો છે.કેમકે ઘરના લોકો જ સપોર્ટ નથી કરતા ત્યારે પોતાની જાતને એક મોટા દરજ્જાના ડાન્સર બનીને સાબિત કરવાનું હોય છે.ડાન્સરની પણ એક ઠાઠ સાયબીવાળી દુનિયા હોય અને આ ફિલ્ડમાં પણ ખૂબ પૈસા છે એવું દુનિયાને દેખાડવું છે..!!ફિલ્મની બહાર ”રિયલ”લાઈફમાં ‘મન પટેલને’ તો પિતા રમેશભાઈનો અઢળક પ્રેમ અને સપોર્ટ છે.ઇન્ડિયામાં કોઈપણ જગ્યાએ ડાન્સના ઓડિસન્સ હોય કે અન્ય ડાન્સને લગતા      પ્રોગ્રામ ત્યાં મનને લઈને રમેશભાઈ પોહચી જ જાય છે..!!ડાન્સને પ્રથમ પ્રાયોરિટી આપે છે.એટલે મન આજે જે કાઇપણ છે તેમાં ફેમેલીનો ઘણોબધો સપોર્ટ છે સાથે આપ સૌનો ફરી એકવખત સપોર્ટની જરૂર છે..
       નખત્રાણાની તેમજ આસપાસની જનતાને મન પટેલનો રીક્વેસ્ટ કરતો વિડિઓ આપ #EkZalakના માધ્યમથી નિહાળો..

‘જય હો’

વિડિઓ સેન્ડર
રમેશભાઈ મેઘાણી

 મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *