#EkZalak469. ગુજરાતી સિનેમાના ઇતિહાસની સૌથી સફળ અને 50 સપ્તાહથી સતત ચાલતી સફળ ફિલ્મ ”ચાલ જીવી લઈએ”…50,00000 લાખથી વધારે લોકોએ નિહાળેલી ફિલ્મ (31 જાન્યુઆરીથી ગોલ્ડન જ્યુબિલિ ઉજવવતી ફિલ્મ ચાલ જીવી લાઈએને ફરીથી નિહાળો નજદીકના સિનેમાઘરોમાં)

       સરસ મજાની હૃદયસ્પર્શી પિતા-પુત્રની કહાની છે.જેમાં આજના ફાસ્ટ યુગમાં,સરસ મઝાના સંબંધો ખીલવવા હોય તો જરૂર છે માત્ર સમયની..!!સાચા અર્થમાં સમયની વેલ્યુ સમજાવીને મોજથી જીવન જીવવાની રાહ બતાવતી ફિલ્મ ”ચાલ જીવી લાઈએ.આ ફિલ્મમાં ઇમોશનલ સ્ટોરી,#હિમાલયના હિમાચ્છાદિત પહાડોપર ફિલ્માવેલા દ્રશ્યો,દમદાર ડાયલોગ,તેમાં પણ #ગુજ્જુભાઈ #સિદ્ધાર્થ રાદેરીયા હોય એટલે કહેવું જ શુ..?ડાયલોગ ડિલિવરી #લાજવાબ,#સચિન-જિગરનું સંગીત તો #આરોહી #પટેલની એક્ટિંગ બધુજ સુપર્બ….


      આ ચાલ જીવી લઈએ ફિલ્મનો 100માં દિવસ પછીનો ટિકિટબારી પરનો નફો જરૂરિયાતમંદ માં-બાપ પાછળ ખર્ચ કરવાનો પોડ્યુસર #રશ્મિન #મજેઠીયા એ નક્કી કર્યું..!!જે એક સમાજમાટે હૃદયસ્પર્શી પહેલ છે.
      દરેક #ગુજરાતીને #ગૌરવ થાય એ લેવલની ફિલ્મ Chal Jivi Laie ”ચાલ જીવી લઇએ’ જ્યારે ગોલ્ડન જ્યુબિલી ઉજવે ત્યારે હરખ થાય એ સ્વાભાવિક છે.તો મિત્રો જોવાની બાકી હોય અથવા ફરીથી જોવાની ઇચ્છા થાય તો આપના નજદીકી સિનેમાઘરોમાં ફિલ્મના શો કરવામાં આવે છે.નખત્રાણાની શ્રી ધોરમનાથ મલ્ટીપ્લેક્સમાં બપોરબાદ 3.45 અને રાત્રે 9.45 એ એમ બે શો કરવામાં આવે છે..

‘જય હો’

વિડીઓબાય..
Zen ગુજરાતી મ્યુઝિક..

 મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *