#EkZalak463. પીકોક સ્ટુડિયો ‘સેકન્ડ’ શોર્ટ પિક્ચર દર્શકો ને આ ડિસેમ્બરમાં ડેડીકેટ કરશે…!! 20મી એ આવી રહી છે ”વિશ્વાસ” (આપણા આસપાસના જાણીતા પાત્રોના અભિનયને આ અનેરા પ્રયાસને અભિનંદન) Ek Zalakના સોશિયલ મીડિયા પાર્ટનરવાળી લવેબલ શોર્ટફિલ્મનું ટ્રીસર…
વર્લ્ડકપની હાઈવોલ્ટેઝ પ્રેશરવાળી ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ હોય અને એમા જો કેબલ ફોલ્ટના કારણે જો પ્રસારણ રુકાવટ આવે તો…??એને ઝડપથી સર્વિસવંતુ બનાવતું મશીન જે વાળ જેવા જીણા તાંતણાથી બનેલ ફાઇબર કેબલ કટ હોય એ ફોલ્ટનું જોઈન્ટનું આ વિસ્તારમાં એકમાત્ર મશીન જેમની પાસે છે, તેવા નખત્રાણાની આજુબાજુ ટેલિકાસ્ટ કરતું કેબલ સર્વિસનું જાણીતું નામ ‘ઓમ કેબલ’ સાથે સંકળાયેલ ગામ નાના-અંગીયાના મોહનભાઇ નારણભાઇ પારસીયા..(મનોરંજનના માઘ્યમથી આજનો માનવી એટલો ટેવાઈ ગયો છે કે નેટવર્ક સર્વિસમાં જો ‘કેબલ કટ’ થાય,રુકાવટ આવે એટલે કોમ્પિટિશનના જમાનામાં કનેકશન કટ) એ મશીનનો સ્કાય નેટવર્કમાં અમે બહોળો લાભ લીધો છે એની ખરી કિંમત તો કેબલ ઓપરેટર જાણે…!!!
કેબલ ઓપરેટર અને જાણીતા કેમેરામેન મોહનભાઇ પારસીયાનો પુત્ર રાજ આજકાલ પોતાની ડાયરેક્શનવાળી લવ સ્ટોરી ”વિશ્વાસ” શોર્ટફિલ્મ ના શૂટમાં વ્યસ્ત છે.ટ્રીસર લોન્ચ થયું છે એના ઉપરથી કેમેરામેન શાનદાર પોઝ ક્લિક કર્યા છે એવું લાગી રહ્યું છે..!!આસપાસના વિસ્તારમાં શૂટ થયેલ આ શોર્ટફિલ્મમાં આપણી આજુબાજુના યુવાનીયાઓ અને યુવતીઓ દમદાર અભિનય કર્યો છે.20મી ડિસેમ્બરના રોજ સોશિયલ મીડિયામાં રિલીઝ થશે.
વન સાઈડ મૂંગી ‘પ્રથાના’ પ્રેમમાં પાગલ પ્રેમીનો આખરે પ્રેમનો પ્રપોઝ સ્વીકાર કરશે શુ…??(20 ડિસેમ્બરના સોશિયલ મીડિયામાં જોવો ‘વિશ્વાસ’) તો આ લવ સ્ટોરી ‘વિશ્વાસ’ સૌ કોઈને પસંદ પડશે એવી વિશ્વાસ ટીમ આશા રાખી રહી છે.અને સૌ કલાકારોના આ પ્રયાસને એક ઝલકના ખૂબ ખૂબ અભિનંદન…
‘જય હો’
✍ મનોજ વાઘાણી..
(નાના-અંગીયા)
9601799904