#EkZalak401. નવીનતા માં ‘નવાવાસ’ નખત્રાણા.. દમદાર ડેકોરેશન👌(જાત મહેનત ઝીંદાબાદ)
આ એવું યુવક મંડળ છે…!! આર્ટમાં અગ્રેસર,ટાઈમ પાસ ની જગ્યાએ રસની બાબતમાં ઊંડા ઉતરીને નવું નવું સંશોધન કરવું,નવું નવું નક્કર વિચારવુ અને સૌને વિચારતા કરી મૂકે તેવી આર્ટ,વસ્તુ બનાવી.અને લોકો તેને બે ઘડી જોઈને આનંદ કરે તેવું ક્રિએશનમાં નવાવાસ પાટીદાર યુવક મંડળ મોખરે.
થોડા વર્ષો પહેલા બનાવેલો આકર્ષક ‘ગરબો’ જે નવરાત્રી દરમિયાન નવાવાસ સમાજવાડીના આગાશી પર સૌ લોકોનું ધ્યાન ખેચે છે.નવરાત્રી દરમિયાન માતાનામઢ જતા લાખો પદયાત્રીઓ,ભાવિકોને આ સુંદર ગરબાના દર્શન થાય છે.તે આ યુવક મંડળના ભાઈઓના નવીનતમ ક્રિએશનની ‘ચાળી’ ખાય છે.👌હાલ જે ડેકોરેશન ભાઈઓ કર્યું છે લાજવાબ,એ પણ જાત મહેનતે,મંડળના ડેકોરેશન પાછળ થતો અઢળક ખર્ચને કઈ રીતે કાપ મૂકી શકાય એ ઉમદા હેતુથી મંડળના ભાઈઓ એ 60ની આસપાસ લાઇટિંગવાળી ‘છત્રી’ અને મધ્યભાગમાં મુકેલ સાડીઓ અને વિવિધ કલરફુલ LED ડેકોરેટ ઝુમ્મર આ ચોકને ઓર આકર્ષિત કરી રહ્યો હતો..
આ વર્ષે કચ્છમાં મેઘરાજા મહેરબાન નથી થયા ત્યારે ઉંધી છત્રી નું આ ડેકોરેશન જાણે વિરોધ દર્શાવી રહ્યા હોય એવુ પણ પહેલી નજરે આપણે લાગે.ખૂબ ખૂબ અભિનંદન નવાવાસ સમાજના જોશીલા,હોશીલ ભાઈઓ કે પોતાનો કિંમતી સમયદાન,આર્થિકદાન થકી આ નવીનતમ આર્ટ ક્રિએટ કરી.સમાજ માટે આવા અવનવા કાર્યો કરતા રહો તેવી મનોજ વાઘાણી અને નીતિન ભાદાણી તેમજ પેજ #EkZalak ની અઢળક શુભેચ્છાઓ..
મિત્રો એક વાતની આપણી સમક્ષ છણાવટ કરું છું કેમકે કરવી પડે એમ છે.નીતિન ભાદાણી એ મારી ટીમ એક ઝલકમાં છે અને તેની સમાજનું આ ક્રિએશન છે અને એમને ખોટા વખાણ કરવા પડે એવું નથી.રીઅલમાં મિત્રો આ નવરાત્રીમાં ‘જાત મહેનત’ નું નવાવાસ સમાજ-નખત્રાણા જભરૂ ઉદારણ હતું.ઘણીબધી સમાજના ભાઈઓ જાતે ગરબીઓ શણગારે છે પણ આ વખતે તો આ વિસ્તારમાં ડેકોરેશનમાં નંબર વન ‘નવાવાસ’ નખત્રાણા..

‘જય હો’
વિડિઓ સેન્ડિંગ..
નવાવાસ સમાજ-નખત્રાણા.
નવાવાસ સમાજ-નખત્રાણા.
✍મનોજ વાઘાણી…
23.347463769.2700796