અગામી દિવસો (23,24,25) ડિસેમ્બર માં સુરત મધ્યે ભવ્ય #SUV નોલેજ કાર્નિવલ યોજવાનો છે, તો કચ્છ જિલ્લા નું સિલેક્શન 2 દિવસ પહેલા સંસ્કારધામ દેશલપર મધ્યે યોજવામાં આવ્યું,તેમાં કચ્છભર માંથી બહોળી સંખ્યામાં સ્પર્ધકો ભાગ લીધો તેમાં, લક્ષ્મીનારાયણ સમાજ નાના અંગીયા ના
◆ માયાબેન સંજયભાઈ રૂડાણી.
(નિબંધ સ્પર્ધા માં પ્રથમ)
◆નિલ ઘનશ્યામભાઈ શિવજીયાણી
(પેઇન્ટિંગ માં પ્રથમ)
◆ કુલદીપ રમેશભાઇ પારસિયા
(કવીઝ સ્પર્ધા માં પ્રથમ)
સ્થાન હાંસલ કર્યું છે, SUV-કાર્નિવલ-સુરત માં પણ આપ સૌ જુશાભેર,ઉમંગભેર, સ્પર્ધા માં પ્રથમ સ્થાન મેળવો અને તમારું,કચ્છ નું તેમજ લક્ષ્મીનારાયણ સમાજ નાના અંગીયા નું નામ રોશન કરો,એવી લક્ષ્મીનારાયણ ભગવાન પાસે પ્રાર્થના..
જય હો…
#મનોજ વાઘાણી..
——————————————————————————————–
हिंदी में अनुवादित
#EkZalak207. “नामांकित # एसयूवी-सुरत”
अगले कुछ दिनों (23,24,25) में दिसंबर में सूरत में एक भव्य #SUV नॉलेज कार्निवल का आयोजन किया जाना है, कच्छ जिले का चयन 2 दिन पहले संस्कारधाम देशलपर के मध्य में हुआ था, जिसमें कच्छ के बड़ी संख्या में प्रतियोगियों ने भाग लिया था, लक्ष्मीनारायण समाज
◆ मायाबेन संजयभाई रुदानी
(निबंध प्रतियोगिता में प्रथम)
Sh नील घनश्यामभाई शिवाजियानी
R कुलदीप रमेशभाई परसिया
(पेंटिंग में पहले)
(प्रश्नोत्तरी प्रतियोगिता में प्रथम)
एक स्थान प्राप्त किया, एसयूवी-कार्निवल-सूरत भी, आप सभी ने उत्साह से, उत्साह से, प्रतियोगिता में पहला स्थान प्राप्त किया और आप के नाम को रोशन किया, कच्छ के साथ-साथ लक्ष्मीनारायण समाज नाना अंगिया, मैं भगवान लक्ष्मीनारायण से प्रार्थना करता हूं।
जय हो…
# मनोज वाघानी ।।
————————————————————————————–
English Translate
# EkZalak207. “Nominate # SUV-SURAT”
In the next few days (23,24,25) a grand #SUV Knowledge Carnival is to be held in Surat in December, the selection of Kutch district was held 2 days ago in the middle of Sanskardham Deshalpar, in which a large number of contestants from all over Kutch participated, Laxminarayan Samaj
◆ Mayaben Sanjaybhai Rudani.
(First in essay competition)
◆ Nil Ghanshyambhai Shivajiyani
(First in painting)
◆ Kuldeep Rameshbhai Parsia
(First in quiz competition)
Achieved a place, SUV-Carnival-Surat too, all of you enthusiastically, enthusiastically, get the first place in the competition and brighten the name of you, Kutch as well as Laxminarayan Samaj Nana Angiya, I pray to Lord Laxminarayan ..
Jai Ho…
# Manoj Vaghani ..
12.98314881.2988278