Site icon Ek Zalak

#EkZalak205 ”પડદા પાછળ ગામ ”રસલીયા” નો 36 વર્ષીય કલાકાર”

#EkZalak205 ”પડદા પાછળ ગામ ”રસલીયા” નો 36 વર્ષીય કલાકાર”


મારી વાત કરું તો, રોજ વહેલી સવારે જેવો હાથ માં મોબાઇલ લઉં અને #whatsapp, ખોલું ત્યારે એક તલપ,જીજ્ઞાશા એ જાણવાની હોય છે,કે આજે ન્યુઝ પેપર માં શું હશે! અને આ #સંદેશ,#દિવ્યભાસ્કર,#આજકાલ,#ગુજરાતસમાચાર,#કચ્છમિત્ર,#આમતક, દરેક ‘અખબાર’ ની PDF ફાઈલ ,મને એક એવા વ્યક્તિ સવાર-સવાર માં મોકલે છે, કે સાહેબ સાચી વાત કહું તો, તેના નાના ગામ ”રસલીયા” માં સરકારી કંપની ની ઈન્ટરનેટ બ્રોડબેન્ડ સેવા ” ઢંગધડા” વગર ની,અને પ્રાઇવેટ મોબાઇલ કંપની ની ઈન્ટરનેટ સેવા તો માત્ર કેવા પુરતી,પણ જ્યાં ગામ માં સારું કવરેજ આવે ત્યાં જઈ ને આપની ભાષામાં કહી તો કવરેજ (જલાવી) ને મારા જેવા વાચકો, તેમજ કચ્છ નું લોકપ્રિય #whatsapp ગ્રુપ ”પાજે કચ્છ જ વાવડ” માં ટોટલી ન્યુઝ પેપર ની PDF ફાઈલ ગમે તે ભોગે સવાર ના 7.00 કલાક પહેલા અચૂક શેર કરવાના જેને સમ લીધા
હોય તેની જેમ આ સૌ નો લાડીલો યુવા પત્રકાર નીડર,નિપક્ષ અને સચોટ એવો સ્વભાવે ”મેઘધનુષી મજાકિયો” જોશીલો, મારો પરમ-મિત્ર ભાઈ શ્રી ”હેમંતભાઈ ભાવાણી” રસલીયા..
અમારી તો ”અચ્છે દિન કી શરૂઆત” હેમંતભાઈ આવા રસપ્રદ સમાચાર સાથે કરાવે છે.પણ સામાન્ય રીતે હેમંતભાઈ સ્વભાવ,પરોપકારી,સમાજમાટે,ગામ,અને લોકો ને કેમ મદદરૂપ થવાય,એના પૂરતા અને બનતા પ્રયાશો સોશિયલ મીડિયા દ્વારા કરે છે.સામાજીક કાર્ય માં તો એવો એક્ટીવ તેની #facebook id ચેક કરશો, તો ખ્યાલ પડશે કે પોતે પોતાનું પ્રોફાઈલ ફોટો રાખતો નથી પણ કોઈક સામાજીક પ્રસંગ ને પ્રોફાઈલ દ્વારા દર્શાવે છે.
કચ્છ બહાર વસ્તા લોકો ને તો,માદરે વતન-પ્રેમ અને વતન ની પળેપળ અને રજેરજ ની માહિતી કેમ મલી રહે,એનું એક ઉમદા ઉદાહરણ ભાઈ શ્રી ”હેમંતભાઈ ભાવાણી’ પૂરું પાડે છે.અને કચ્છ નું લોકપ્રિય 256 મેમ્બર વાળુ #whatsapp ગ્રુપ ”પાજે કચ્છ જ વાવડ” નો પાછો એડમીન પણ ખરો,અને ગ્રુપ ને ખુબ નીતિ અને નિયમ થી સરસ રીતે ચલાવે છે.આ ગ્રુપ માં
નામચીન મોટી હસ્તીઓ,રાજકીય અગ્રણી,સામાજીક અગ્રણીઓ અને મહિલાઓ વગેરે થી જોડાયેલા ગ્રુપ માં અમારા જેવા નાના માનસો ને પણ હેમતભાઈ એ ગ્રુપ હિસ્સો બનાવ્યો છે.
”હેમંતભાઈ ભાવાણી” સબંધ નો પાકો બધાની,પાછો અવારનવાર તેમજ વાર-તહેવારે શુભેચ્છાઓ,તેમજ ટેલીફોનીક વાતચીત દ્વારા લગભગ બધાના હાલચાલ અવશ્ય પૂછે.
”હેમંતભાઈ ભાવાણી જેવા માનસો મને એટલે ગમે કે,આવું બધું સારું અને નિસ્વાર્થ કાર્ય કોઈને મોટાભાગે નજર માં ”ના” આવતું હોય,કેમ કે, આ એક પડદા પાછળ સારું કાર્ય છે.પણ .લોકો વાહ,વાહ! તો ઓન સ્ક્રીન લોકો ની કરે છે,ત્યારે દરેક સમાજ માં કેટલી તકલીફો વચ્ચે હેમંતભાઈ ભાવાણી જેવા કેટ-કેટલા કાર્યકર્તા પડદા પાછળ ની ઉમદા ભૂમિકાઓ ભજવતા હોય છે..
જય હો..

#મનોજ વાઘાણી.

—————————————————————————————————-
English Translate

#EkZalak205           “Behind the Scenes Village 36-Year-Old Artist of Rasaliya”


      Speaking of me, I take my mobile in my hand like early in the morning and when I open #whatsapp, a curiosity, curiosity is to know what will be in the newspaper today! And this #Sandesh, #Divyabhaskar, #Aajkal, #GujaratSamachar, #Kachchhmitra, #Amatak, PDF file of every ‘newspaper’, is sent to me in the morning by a person who, if I tell the truth, his small village ‘ Internet broadband service of a government company in ‘Rusalia’ without ‘hypocrisy’, and internet service of a private mobile company is not only enough, but if there is good coverage in the village, go and tell the coverage in your language. Readers like me, as well as Kutch’s popular #whatsapp group “Paje Kutch J Vavad” in the Totally Newspaper PDF file at any cost 7.00 hours before the morning to be sure to share.
 As it is, all these ladilo young journalists are fearless, impartial and accurate in their nature, “Meghdhanushi Majakiyo” Joshilo, my best friend Shri “Hemantbhai Bhavani” Rasalia.
         Hemantbhai introduces us to “Achche Din Ki Shuruat” with such interesting news. But in general, Hemantbhai tries his best through social media to find out the nature, philanthropy, how to be helpful to the society, the village, and the people. If you check his #facebook id, you will realize that he does not keep his own profile photo but shows a social event through his profile.
         Bhai Shri “Hemantbhai Bhavani” provides a noble example of why people living outside Kutch can get information about motherland, love of homeland and Palapal and Rajaraj. And the popular 256 member #whatsapp group of Kutch. The back admin of Paje Kutch Ja Vavad is also true, and runs the group very nicely with policy and rules. Hematbhai also includes small minds like us in the group which includes celebrities, political leaders, social leaders and women etc. The group has a stake.
         The fruit of the “Hemantbhai Bhavani” relationship is the greetings of all, back again and again and again and again, greetings at festivals, as well as almost everyone’s movements through telephonic conversations.
          “I like minds like Hemantbhai Bhavani, that all such good and selfless work is often seen as ‘no’ by anyone, because this is a good work behind a curtain. But people wow! So when it comes to on-screen people, how many activists like Hemantbhai Bhavani are playing noble roles behind the scenes amidst so many problems in every society.

Jai Ho..
       
# Manoj Vaghani.
————————————————————————–
हिंदी में अनुवादित

#EkZalak205 “रसालिया के 36 वर्षीय कलाकार के दृश्य के पीछे”


मुझे बोलते हुए, मैं अपने मोबाइल को सुबह की तरह अपने हाथ में लेता हूं और जब मैं # व्हाट्सएप खोलता हूं, तो एक जिज्ञासा, जिज्ञासा होती है कि आज अखबार में क्या होगा! और यह #संदेश, # दिव्यभास्कर, # आजकल, # गुरुश्रमचक्र, # कच्छमित्र, # अमातक, हर ‘अखबार’ की पीडीएफ फाइल, मुझे एक व्यक्ति द्वारा सुबह भेजी जाती है, जो अगर मैं सच कहता हूं, तो उसका छोटा सा गांव ‘ ‘रूसिया’ में एक सरकारी कंपनी की इंटरनेट ब्रॉडबैंड सेवा ‘पाखंड’ के बिना, और एक निजी मोबाइल कंपनी की इंटरनेट सेवा न केवल पर्याप्त है, लेकिन अगर गाँव में अच्छी कवरेज है, तो जाकर अपनी भाषा में कवरेज बताएं। मेरे जैसे पाठकों, साथ ही कच्छ के लोकप्रिय # व्हाट्सएप ग्रुप “पजे कच्छ जे वावद” को सुबह साझा करने के लिए सुनिश्चित करने के लिए सुबह 7 बजे से पहले किसी भी कीमत पर टोटली न्यूजपेपर पीडीएफ फाइल में।

जैसा कि यह है, ये सभी लाडिलो युवा पत्रकार निडर, निष्पक्ष और अपने स्वभाव में सटीक हैं, “मेघधनुषी माजाकियो” जोशिलो, मेरे सबसे अच्छे दोस्त श्री “हेमंतभाई भवानी” रसालिया।
हेमंतभाई ने ऐसी ही रोचक खबरों के साथ हमारा परिचय “आचे दिन की शुरात” से कराया। लेकिन सामान्य तौर पर, हेमंतभाई ने सोशल मीडिया के माध्यम से प्रकृति, परोपकार, समाज, गाँव और लोगों के लिए कैसे मददगार हैं, इसका पता लगाने की पूरी कोशिश की। यदि आप उसकी #फेसबुक आईडी की जांच करते हैं, तो आप महसूस करेंगे कि वह अपनी खुद की प्रोफाइल फोटो नहीं रखता है बल्कि अपने प्रोफाइल के माध्यम से एक सामाजिक घटना दिखाता है।

“मुझे हेमंतभाई भवानी जैसा दिमाग पसंद है, कि इस तरह के सभी अच्छे और निस्वार्थ काम अक्सर किसी को ‘नहीं’ के रूप में दिखाई देते हैं, क्योंकि यह एक पर्दे के पीछे एक अच्छा काम है। लेकिन। लोग वाह, वाह! तो जब यह ऑन-स्क्रीन आता है हेमंतभाई भवानी जैसे कितने कार्यकर्ता, हर समाज में कई समस्याओं के बीच पर्दे के पीछे से महान भूमिका निभा रहे हैं।
भाई श्री “हेमंतभाई भवानी” इस बात का एक उत्कृष्ट उदाहरण प्रदान करते हैं कि कच्छ के बाहर रहने वाले लोगों को मातृ-प्रेम और मातृभूमि के राजपूत और राजराज के बारे में जानकारी मिल सकती है। और कच्छ के लोकप्रिय 256 सदस्य # व्हाट्सएप ग्रुप। पाजी कच्छ जा ववाद का व्यवस्थापक भी सत्य है, और नीति और नियमों के साथ समूह को बहुत अच्छी तरह से चलाता है। इस समूह में
हेमतभाई ने भी हमारे जैसे छोटे लोगों को समूह का हिस्सा बनाया है, जो कि प्रसिद्ध बड़े नामों, राजनीतिक नेताओं, सामाजिक नेताओं और महिलाओं से बना है।
“हेमंतभाई भवानी” रिश्ते का फल सभी का अभिवादन है, बार-बार और फिर बार-बार, त्योहारों पर बधाई, साथ ही साथ टेलीफ़ोनिक वार्तालापों के माध्यम से लगभग सभी का आंदोलन।

जय हो..

# मनोज वाघाणी




23.389337169.0985132
Exit mobile version