મૂળ ગામ,નાના અંગિયા પણ હાલે સ્થાઈ ”ભુસાવલ” (મહારાષ્ટ્ર) નિવાસી શ્રી અનિલભાઈ બચુભાઈ રૂડાણી ની સુપુત્રી ” રિધ્ધિબેન” ઈન્ડીગો એરલાઇન્સ (IndiGo) માં એર હોસ્ટેસ બનવા બદલ,” રિધ્ધિબેન” ને ખુબ ખુબ અભિનંદન,જીવન માં આવી અનેક સિદ્ધિ પ્રાપ્ત કરો એવી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ પાસે પ્રાર્થના..
#મનોજ વાઘાણી.
———————————————————————————
हिंदी में अनुवादित
#EkZalak204 “नाना अंगिया नु गौरव रिधि रुदानी”
इंडिगो एयरलाइंस में एयर होस्टेस बनने के लिए गांव नाना अंगिया के भुसावल (महाराष्ट्र) निवासी श्री अनिलभाई बच्चूभाई रुदानी की बेटी रिद्धिबेन को बधाई। ऐसी कई उपलब्धियों को प्राप्त करने के लिए भगवान श्री लक्ष्मीनारायण से प्रार्थना करें ।।
# मनोज वाघाणी
———————————————————–
English Translate
#EkZalak204 “Nana Angiya Nu Gaurav Ridhi Rudani” Congratulations to Riddhiben, daughter of Shri Anilbhai Bachubhai Rudani, a resident of Bhusawal (Maharashtra), a native of the village, Nana Angiya, for becoming an air hostess in IndiGo Airlines. Pray to Lord Shri Laxminarayan to achieve many such achievements in .. # Manoj Vaghani.