Site icon Ek Zalak

#EkZalak201 ”કલાત્મક,ભવ્ય,નવનિર્માણ શ્રી સ્વામીનારાયણ મંદિર નાના અંગિયા નું ખાતમુહૂર્ત’.

          લોકો ને દર્શન કરવા,મુલાકાત લેવાનું અને ચાર માણસો નોધ લેશે એવું,નખત્રાણા તાલુકા તેમજ આજુબાજુ ના વિસ્તાર માં ક્યાએ ના હોય એવું,ભવ્ય,કલાત્મક,શિલ્પ અને સ્થાપત્યકલા નો, બેજોડ,બેનમુન નાના અંગિયા માં આકાર પામવા જઈ રહ્યું છે! આરસ પથ્થરો પર પ્રસંગો ની કોતરણીવાળું શ્રી સ્વામિનારાયણ મંદિર નાના અંગિયા.
          લાભ-પાંચમ ના શુભ દિવસે,#સ્વામિનારાયણ મંદિર ભુજ ના મહંત ધર્મનંદન સ્વામી,કોઠારી જાદવજી ભગત,રામજી દેવજીભાઈ વેકરીયા તેમજ સ્વામિનારાયણ સમાજ નાના અંગિયા અને ગ્રામ-જનો ની બહોળી સંખ્યાની ઉપસ્થિત માં નવ-નિર્માણ મંદિર નું ”ખાતમુહૂર્ત” કરવામાં આવ્યું..
          નવ-નિર્માણ મંદિર ના ”ખાતમુહૂર્ત” પ્રોગ્રામ ના મુખ્ય યજમાન મનજી લાલજીભાઈ ભગત પરિવાર મુંબઈ,અને મહા પ્રસાદ ના યજમાન અને સહ-યજમાન કેશવલાલ વાલજી ભગત અને રતનશી લાલજીભાઈ ડાયાણી-ભુજ રહ્યા હત્તા..
          આ પ્રોગ્રામ ને સફળ બનાવા માટે સ્થાનિક ભાઈઓ ,વસંતભાઈ વાઘાણી(દેના બેંક),નારણભાઈ ડાયાણી,નરશીભાઈ ડાયાણી,વિજય ભગત,શંભુ ભગત,દિલીપ વાઘાણી,પરેશ વાઘાણી,હેમ વાઘાણી,મનીષ વાઘાણી,કૌશલ વાઘાણી,મનસુખ ડાયાણી ,વગેરે ભાઈઓ જહેમત ઉઠાવી હતી…
ફોટોગ્રાફી..
પ્રકાશ ડાયાણી..
#મનોજ વાઘાણી.
——————————————————————————————–
हिंदी में अनुवादित
          भव्य, कलात्मक, मूर्तिकला और स्थापत्य, बेमिसाल, बेमून छोटे वनों में आकार लेने जा रहा है, जहाँ लोग चार लोगों के साथ घूम सकते हैं, घूम सकते हैं और नोट कर सकते हैं, और कहीं नहीं तो नखरतन तालुका के साथ-साथ आसपास के इलाके में भी! श्री स्वामीनारायण मंदिर के छोटे कोणों को संगमरमर के पत्थरों पर उकेरा गया है।
          लभ-पंचम के शुभ दिन पर, नवनिर्मित मंदिर का “खाट मुहूर्त” महंत धर्मनंदन स्वामी, कोठारी जादवजी भगत, स्वामीनारायण मंदिर भुज के रामजी देवजीभाई सेकरिया के साथ-साथ बड़ी संख्या में स्वामीनारायण समाज नाना अंगिया की उपस्थिति में आयोजित किया गया था। ।
          मांजी लालजीभाई भगत परिवार मुंबई, नव-निर्माण मंदिर के “खतमुहुरत” कार्यक्रम के मुख्य मेजबान थे, और केशवलाल वालजी भगत और रतनशी लालजीभाई दयाणी-भुज महा प्रसाद के मेजबान और सह-मेजबान थे।
          स्थानीय भाइयों, वसंतभाई वाघानी (देना बैंक), नारनभाई दयानी, नरसीभाई दयानी, विजय भगत, शंभू भगत, दिलीप वाघानी, परेश वाघानी, हेम वाघानी, मनीष वाघानी, कौशल वाघानी, मनसुख दयाणी, आदि ने इस कार्यक्रम को सफल बनाने के लिए कड़ी मेहनत की। था …
फोटोग्राफी ..
प्रकाश दयाणी ।।
# मनोज वाघाणी
—————————————————————————————–
English Translate

#EkZalak201 ”Artistic,magnificent,Navnirman Shri Swaminarayan Mandir Nana Angiya Nu Khatmuhurt ‘.


Gorgeous, artistic, sculptural and architectural, unmatched, benmoon is going to take shape in small vests, where people can visit, visit and take note of four people, nowhere else in Nakhtrana taluka as well as in the surrounding area! Shri Swaminarayan temple small angiya with occasions carved on marble stones.
On the auspicious day of Labh-Pancham, the “Khat Muhurat” of the newly constructed temple was held in the presence of Mahant Dharmanandan Swami, Kothari Jadavji Bhagat, Ramji Devjibhai Vekaria of Swaminarayan Mandir Bhuj as well as a large number of Swaminarayan Samaj Nana Angiya and villagers. .
Local brothers, Vasantbhai Waghani (Dena Bank), Naranbhai Dayani, Narshibhai Dayani, Vijay Bhagat, Shambhu Bhagat, Dilip Waghani, Paresh Waghani, Hem Waghani, Manish Waghani, Kaushal Waghani, Mansukh Dayani, etc. worked hard to make this program a success. Was …
Manji Laljibhai Bhagat Parivar Mumbai was the main host of the “Khatmuhurat” program of Nav-Nirman Mandir, and Keshavlal Walji Bhagat and Ratanshi Laljibhai Dayani-Bhuj were the hosts and co-hosts of Maha Prasad.

Photography ..
Prakash Dayani ..

23.341576869.307123
Exit mobile version