Site icon Ek Zalak

#EkZalak159 લંગોટીયો ભાઈબંધ😋

#EkZalak159      લંગોટીયો ભાઈબંધ😋
          કરોડો થી પણ વધારે કામનાઓ,સેંકડો સ્મિત,ખુબ જ પ્યાર અને લાખો શુભકામનાઓ, એક સમય નો કેવાતો તું (ચકુડો) દાદી જાનામાં નો (ધીલ્લુ )
         આજ-કાલ કરતા જોત જોતા માં તો ક્યારે તું 30 વર્ષ નો થઇ ગયો ખબર ના પડી,સમય અને સંજોગો ને કારણે અમે તારા 30 માં જન્મદિવસ માં હાજર નથી એનો અમને બહુ જ અંગત વશવશો છે પણ અમારી દુઆ તારી સાથે હમેશા રહેશે,           તારા 30 માં જન્મદિવસ પ્રસંગે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ હર હમેશ તારી ચડતી રાખે એવી પ્રાર્થના…
જય હો..
# મનોજ વાઘાણી…

——————————————

13.340880774.7421427
Exit mobile version