શુ મોડી રાત સુધી શોશિયલ મીડિયા પર પુરુષવર્ગ,મહિલાઓ,યુવાપેઢીને જાગવું જરુરી છે.???
શોશિયલ મીડિયા પર મિત્રતા કેળવી પ્રેમ જાળમાં ફસાવી, ખાસ કરીને સગીર વયની દિકરીઓ, યુવતી ઓ તેમજ પરણિતા ને ટાર્ગેટ કરવામાં આવે છે. ફેસબુક, ઈન્સ્ટ્રાગ્રામ જેવા લલચામણા હાથવગાં સાધનો ના માધ્યમ…