#પોઝીટીવપંચ 122.. ધાવડા મોટા મધ્યે Patidar દ્વારા આનંદ મહોત્સવમાં Dhavda Dhamal ચેમ્પિયન…
મકરસંક્રાંતિના રોજ પ્રથમ વખત આયોજન.. ઉતરાયણના તહેવારના રોજ હાલ પતંગ ચગાવવાનો ક્રેઝ ગામડાઓમાં ઓછો થતો જાય છે. પતંગ રશીકોની રાવ હોય કે પતંગને માફક આવે એવો પવન નથી..! પતંગ…