#પોઝીટીવપંચ 130… ‘ The Kashmir Files ‘ Dhoramnath Multiplex – Nakhatrana (Kutch)
11 તારીખ થી લોકો મલ્ટીપ્લેક્સનો સંપર્ક કરી રહ્યા છે.. ભારતભરમાં *કાશ્મીર ફાઇલ* ને થિયેટર બહુ ઓછા મળ્યા છે..!! સોશિયલ મિડિયામાં આપણે અચૂક મેસેજ જોયેલા હશે. ત્યારે પશ્ચિમ કચ્છમાં એકમાત્ર નખત્રાણા…