#પોઝીટીવપંચ 140.. બ્રાવો ના ‘બાર’ બાહુબલી સિક્સર…! SPL Tournament – Nakhatrana
બોલિંગ નાખે બ્લોકમાં, ફિલ્ડિંગમાં દોડે ફાસ્ટ, બેટિંગમાં દેખાડે ‘કલાસ’ એવા મિતભાઈ ‘હાઈકલાસ..! ગજબની સ્ફૂર્તિ, માત્ર બે વર્ષની અંદર ટેનિસ ક્રિકેટમાં શાનદાર કેરિયર બનાવનાર નાના અંગીયાના ‘મિત પારસિયાની’ બેટિંગના સૌ કોઈ…