#પોઝીટીવપંચ 155.. કોઈ ભૂખ્યાનું પેટ ઠારવા નીકળ્યા હોવ ત્યારે તમારા મોબાઈલ થી ફોટા ન પાડતા નહિતર તમારા કપડાં જયારે ખેંચાશે ત્યારે પ્રભુ ફોટા પાડતો હશે…….
એક વખત એક સેવાભાવી સંસ્થાની અંદર કુદરતી આફત વખતે સેવા કાર્ય ચાલી રહ્યું હતું… આ દરમ્યાન એક દાદા જૂની ધોતી ઉપર બંડી પહેરી રીક્ષામાંથી નીચે ઉતર્યા. એ કાર્યાલય તરફ આગળ…