#પોઝીટીવપંચ 02… લેવા પટેલ હોસ્પિટલ ભુજના ડો.મહાદેવભાઈ પટેલએ આપેલ Covid-19 વિશેની 5 મિનિટની એડવાઇસ….
#પોઝીટીવપંચ 02… લેવા પટેલ હોસ્પિટલ ભુજના ડો.મહાદેવભાઈ પટેલએ આપેલ કોરોના વિશેની 5 મિનિટની એડવાઇસને મિત્રો ધ્યાનપૂર્વક સાંભળીએ.. 🔷 પ્રારંભિક લક્ષણોથી લઈને શરીર ચેકઅપ માટે કેવી મેડિકલની વસ્તુઓ ઘરે વસાવી.?? ડો.મહાદેવ…