#પોઝીટીવપંચ 30 .. ચિત્રમાં ચેમ્પિયન…!!કચ્છની વિદ્યાર્થીની રાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધામાં દેશમાં પ્રથમ….
#પોઝીટીવપંચ 30 .. ચિત્રમાં ચેમ્પિયન…!!કચ્છની વિદ્યાર્થીની રાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધામાં દેશમાં પ્રથમ.. 🔷 માતૃછાયા કન્યા વિદ્યાલય – ભુજની વિદ્યાર્થીની.. ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયમાં ધોરણ–૬માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની “ક્રિશા પુનિતભાઈ ઉપરાણીયા માધાપરએ”…