#પોઝીટીવપંચ 72…. કાલથી પવિત્ર શ્રાવણ માસનો શુભ પ્રારંભ… load Shiv
#પોઝીટીવપંચ 72…. કાલથી પવિત્ર શ્રાવણ માસનો શુભ પ્રારંભ ભગવાન શ્રી હરિની આજ્ઞા પ્રમાણે શિવપૂજન કરવું. कर्तव्यं कारणीयं वा श्रावणे मासि सर्वथा । बिल्वपत्रादिभिः प्रीत्या श्रीमहादेवपूजनम् ।।१४९।।શ્રાવણમાસમાં બિલ્વપત્રાદિક પૂજાના ઉપચારો વડે…