#પોઝીટીવપંચ 104.. નરેન્દ્ર મોદી દ્વારા લિખિત એક રચના….
#પોઝીટીવપંચ 104.. નરેન્દ્ર મોદી દ્વારા લિખિત એક રચના…. પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ ?હું પડકાર ઝીલનારો માણસ છું.હું તેજ ઉછીનું લઉં નહીંહું જાતે બળતું ફાનસ છું.ઝળાંહળાંનો મોહતાજ નથીમને મારું અજવાળું પૂરતું…
