#जिक्र का जंक्शन 149….. સૌને ”તકલીફોમાં ટેકો” આપતો રાજકારણનો રસિયો
#जिक्र का जंक्शन 149….. સૌને ”તકલીફોમાં ટેકો” આપતો રાજકારણનો રસિયો એવા મારા નાના ભાઈ ‘સતુભાને’ જન્મદિવસની શુભેચ્છાઓ…. તેજાબી વક્તા,લોકોને ગળે ઉતરે એવી વાત મજાની કરે..!!સાંભળનારાને મોજે-મોજ પડે જો રોજ સાથે…