#जिक्र का जंक्शन 38…. શ્રાવણમાં સાતમ નો સાદ.. (આવો ઉજવીયે સાતમ-આઠમ)..
#जिक्र का जंक्शन 38…. શ્રાવણમાં સાતમ નો સાદ.. (આવો ઉજવીયે સાતમ-આઠમ).. ધંધાર્થે બહારગામ વસતા મારા કચ્છવાસીઓ લગભગ-લગભગ પોતાના માદરે વતન કચ્છમાં પધારી ચુક્યા છે.હજુ પણ બાકી હોય તો,આવો આપણે ઉજવીએ…
