#जिक्र का जंक्शन 70… સ્પષ્ટ,કમાલની નિર્ણય શક્તિ અને પોઝીટિવ સ્પિરિટ ધરાવતું વ્યક્તિત્વ.
#जिक्र का जंक्शन 70… સ્પષ્ટ,કમાલની નિર્ણય શક્તિ અને પોઝીટિવ સ્પિરિટ ધરાવતું વ્યક્તિત્વ.સંઘર્ષ કરતા રહો સ્થિતિઓ બદલાઈ જશે.માવતર તુલ્ય ડો.સુભાષચંદ્ર જોષી (જન્મ દિવસની અઢળક શુભેચ્છાઓ🎂🎂) જીવનમાં જેને મારો વિશેષ ખ્યાલ રાખ્યો…
