#जिक्र का जंक्शन 79… ‘પાસ્ટ પ્રેસિડેન્ટ’ પડકારો જેમને ઝીલવા પસંદ.
#जिक्र का जंक्शन 79… ‘પાસ્ટ પ્રેસિડેન્ટ’ પડકારો જેમને ઝીલવા પસંદ.સ્પષ્ટ,ચપળ,નિષ્ઠાભરી કામગીરી અને જવાબદારીઓ સ્વીકારતું ધારદાર પાત્ર ‘ધીરજભાઈ ભગત’ (🎂🎂જન્મ દિવસની અઢળક શુભેચ્છાઓ🎂🎂) તુફાની મોજાંની સામે જાણે કાંડાના બળે હલેશા મારીને…
