#जिक्र का जंक्शन 319… નાના એવા નાની મંજલ થી ઘણીબધી મંજીલ સુધી પોહચનાર,
ACDT સમયે વ્યક્તિ ને પેટમાં બાવળના કાંટાની જેમ બળતરા થતી હોય અને એ જીવાત્માને જ્યારે ઓડકારનો ઉછાળો આવે ત્યારે જે પરમ સુખના આનંદની અનુભૂતિ થાય એવી જ શાંતિનો અનુભવ આ…
કમ ખાઓ ઓર ગમ ખાઓ ....!
ACDT સમયે વ્યક્તિ ને પેટમાં બાવળના કાંટાની જેમ બળતરા થતી હોય અને એ જીવાત્માને જ્યારે ઓડકારનો ઉછાળો આવે ત્યારે જે પરમ સુખના આનંદની અનુભૂતિ થાય એવી જ શાંતિનો અનુભવ આ…
ચોકલેટી ચકુડો , રોમેન્ટિક મૂડમાં રાજા માણસ અને રાષ્ટ્રવાદી વિચાર ધરાવતા ભાઈશ્રી નરેન્દ્રભાઇ કેશરાણીનો આજરોજ જન્મ દિવસ પ્રસંગે અઢળક શુભેચ્છાઓ.. ‘જય હો’ ✍️ મનોજ વાઘાણીનાના અંગીયા – 96017 99904 Manoj…
એક્ટિવ , અગ્રેસર અને આંગણે આવેલ અતિથિને અંગત કરતા અઢળક વ્હાલ કરવો જેમના સ્વભાવમાં એવા યુવાસંગ પશ્ચિમ કચ્છ રિજીયનના *બિઝનેસ* થીમ કન્વીનર *મયુરભાઈ ભીમાણીનો* આજરોજ જન્મ દિવસ પ્રસંગે યુવાસંઘ પશ્ચિમ…
નવરો બેસવું જેમને જરાય ગમતું નહિ..! એમાંય કલકત્તા થી ઘેર આવે ત્યારે મિત્રો પાસેથી ઉધારી બાઇક માંગે, પછી સગાં-સબંધીઓ ને હમાચાર પોહચાડે અને બીજી બાજુ અમારા માતુશ્રી ઈશ્વરમાં શ્રધ્ધાવાન એટલે…
શરૂમાં આકર્ષણ થાય,પછી એના દિદારની દીવાનગી આવેહળવે હળવે મસ્તીનો પગપેસારોપ્રત્યેક રક્તકણમાં થાય અને પગની પાનીએથી નૃત્ય બહાર આવેઆંગળીના ટેરવેથી કાવ્ય,શિલ્પ કે ચિત્રનોઉઘાડ થાય, હોઠ પર સ્મિતનો ડેરો જામેનાભિ આસપાસ રાહતનો…
મલક કંઈ કેટલા ખૂંદયા,બધાની ધૂળ ચોંટી પણ, હજુય મેં મારો ધબકારોગુજરાતીમાં રાખ્યો છે… *વિશ્વ માતૃભાષા દિનની શુભકામના* Manoj Vaghani ( મૂછાળા )આપણી આસપાસ સામાન્ય લાગતી વ્યક્તિઓની નીજી બાબતો,તેની અનોખી આવડતો,હુન્નર,કોઠાસૂઝ…
🔷 તમે જો જો ને થઈ રહેશે…!! શાંતિભાઈ પોતાની કાર્યકુશળ લોકોની ટીમની મગજમાં એકબાજુ ડાયરી બનાવાયેલી છે. પોતે વિવિધ સંસ્થાઓ થી જોડાયેલા છે. તેથી તેની પાસે કોન્ટેક્ટમાં “જબ્બર અને જવાબદાર”…
🔷 ઊંડા અભ્યાસુ… આ માણસને નાનામાં નાના વર્ગેના લોકો મબલખ પ્રેમ કેમ કરે છે…?? મને પણ પ્રશ્ન થતો હતો..! નજદીક થી જાણવાનો ચાન્સ મને લાસ્ટ 6 મહિના પહેલા મળેલ, ગમે…
🔷 જાબાજ ઝવેરભાઈ શાંતિલાલ કેશરાણી.. આ ચહેરાથી તમે પરિચિત તો હશો જ..! આમ તો ઝવેર ભાઈ પડદા પાછળના કલાકારોમાં સિંહ ફાળો ભજવ્યો છે. જે લોકો ટાઇમલાઈનમાં આવે છે તેના બેક…
#जिक्र का जंक्शन 262.. દક્ષિણ આફ્રિકાની રાજધાની કેપ ટાઉનને વિશ્વનું પ્રથમ પાણી રહિત શહેર જાહેર કરવામાં આવ્યું છે, તેની સરકાર 15 મે, 2021 પછી પાણી પુરું પાડવામાં અસમર્થ છે. પાણીનો…