Site icon Ek Zalak

birds movement at #Triangle – 10 રાઉન્ડ દરમીયાન હજારો પક્ષીઓ ચણ લેવા

પક્ષીઓ ની નજદીકી મોમેન્ટ…!!

 

Birds

નાના અંગીયા થી જીંદાય ગામ તરફ જતા નાગલપર ટ્રી ભેટે આવેલ Traingle પક્ષી પોઈન્ટ મધ્યે સવાર થી બપોર સુધીની 4 કલાક ની ચણ ચણવા આવતા પક્ષીઓ ની મોમેન્ટ ને નજદીક થી નિહાળી જે આપ વિડિઓ મારફતે જોઈ શકો છો..

https://www.instagram.com/reel/DHM33OzoLKl/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

4 કલાક માં અલગ – અલગ અંતરાલ પર 10 રાઉન્ડ દરમીયાન હજારો પક્ષીઓ ચણ લેવા માટે આવેલ અને આપ સર્વ ના સાથ સહકાર થી આ કુદરત ના જીવો ને સરળતા થી ચણ મળી રહ્યું છે..

રૂબરૂ પક્ષીઓ નાં કલરવ અને તેની ચહલ પહલ નિહાળવાનો આનંદ કાઈ ક જુદો છે..

જય હો

✍️ *મનોજ વાઘાણી (મૂછાળા)*
Kutchhi Sevadham Foundation

 

 

Exit mobile version