#પોઝીટીવપંચ 55… ધુલીયા સમાજનું અનોખું ગૌરવ… Dhuliya
#પોઝીટીવપંચ 55… 🏵 ધુલીયા સમાજનું અનોખું ગૌરવ 🏵 🔷 સેવાભાવી સંસ્થામાં પાછલાં અનેક વર્ષોથી.. સેવાભાવી ક્ષેત્રોમાં યથાશક્તિ કર્તવ્ય કર્મ કરવાની નાનપણથી રુચિ ધરાવતાં આપણી સમાજના યુવાં ભાઈશ્રી જયેશભાઇ રવાણી રોટરી…
