Author: Manoj Vaghani ( મૂછાળા )

આપણી આસપાસ સામાન્ય લાગતી વ્યક્તિઓની નીજી બાબતો,તેની અનોખી આવડતો,હુન્નર,કોઠાસૂઝ અને કાબેલિયતપણાને પેજ એક્ઝલક આર્ટિકલરૂપે ઓળખ ઉભી કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે...

#પોઝીટીવપંચ 157…. આર્થિક પરિસ્થિતિ વળ ખાઈ ગઈ હોય તેવા કચ્છ કડવા પાટીદારના

તારીખ 26/06/2022ના રોજ યુવાસંઘ કચ્છ રિજિયન (KCR) કારોબારી સભાનું રિજીયન ચેરમેન શાંતિલાલ નાયાણીના અધ્યક્ષ સ્થાને મોસમી વાતાવરણમાં ‘પાટીદાર વિધાર્થી ભવન – નખત્રાણા’ ખાતે બપોર બાદ 3.00 કલાકે સુંદર મઝાનું આયોજન…

#પોઝીટીવપંચ 157… સેવાભાવી સાથે ભામાશા એવા બાબુલાલ કેશરાણીએ

યુવાસંઘના ysk કમિશનર અને કચ્છના બન્ને રિજીયનના સલાહકાર અને સેવાભાવી સાથે ભામાશા એવા બાબુલાલ કેશરાણીએ સૌ કાર્યકરો ને પોતાની અંતરની વાત જણાવતા કહ્યું હતું કે ભારત ભરમાં રહેતા કચ્છ કડવા…

#પોઝીટીવપંચ 156. દરેક કાર્યકર્તા ને આશાવાદી કેમ બનવું , લોકોને સમાજ પ્રત્યે જાગૃત કેમ કરવા એનું જોર અને જોશ પૂરું પાડવાનું સ્ટોરેજ જો કોઈ હોય તો એ શૈલેષભાઇ પોકાર છે.

ટૂંકું અને ટચમાં આપ લોકોને જણાવું કે 5 મહિના અગાઉ જેઓ જીયાપર-કચ્છ મધ્યે શિયાળાની કાતિલ ઠંડીમાં યુવા સુરક્ષા કવચનો (YSK ) દ્રુતીય ચેક અર્પણ કરવા કચ્છ રિજીયનની ટીમ સાથે જોડાયા…

#પોઝીટીવપંચ 155.. કોઈ ભૂખ્યાનું પેટ ઠારવા નીકળ્યા હોવ ત્યારે તમારા મોબાઈલ થી ફોટા ન પાડતા નહિતર તમારા કપડાં જયારે ખેંચાશે ત્યારે પ્રભુ ફોટા પાડતો હશે…….

એક વખત એક સેવાભાવી સંસ્થાની અંદર કુદરતી આફત વખતે સેવા કાર્ય ચાલી રહ્યું હતું… આ દરમ્યાન એક દાદા જૂની ધોતી ઉપર બંડી પહેરી રીક્ષામાંથી નીચે ઉતર્યા. એ કાર્યાલય તરફ આગળ…

#પોઝીટીવપંચ 154.. એક કાળી ઘનઘોર રાત્રે જ્યારે વડાપ્રધાનનું વિમાન તૂટી પડયું

✒ લેખક: *દેવેન્દ્ર પટેલ* દેશના ત્રણ જેટલા વડાપ્રધાનો સાથે એક ઉચ્ચ અધિકારી તરીકે કામ કરતા- ગુજરાતના બાહોશ અધિકારી હસમુખ શાહ હવે રહ્યા નથી. તાજેતરમાં જ વડોદરા ખાતે તેમનું અવસાન થયું.…

#પોઝીટીવપંચ 152.. આજના રાજકારણમાં આ એક દુર્લભ ઉદાહરણ છે.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની પુત્રી છેલ્લા કેટલાક સમયથી પોતાની ઓળખ છુપાવીને રેસ્ટોરન્ટમાં કામ કરતી હતી. જોકે તે કાર્યસ્થળ પર મુસાફરી કરતી વખતે, અમેરિકન સુરક્ષા મશીનરી જગ્યાએ હતી – જેથી…

#પોઝીટીવપંચ 151.. બધાની હાજરીમાં નીચા નમીને પગે લાગ્યા અને ચરણસ્પર્શ કર્યો.

નારાયણ મૂર્તિની સંપત્તિ રતન ટાટા કરતા 4 ગણી વધારે છે આમ છતાં સંપત્તિના અભિમાનને તિલાંજલિ આપીને જાહેરમાં રતન ટાટાના ચરણસ્પર્શ કર્યા કારણકે ચારિત્ર્યનો પ્રભાવ જ જુદો હોય છે. ગમે એટલા…

#EkZalak575.. કોરોનાકાળમાં ભુજની GK જનરલ હોસ્પિટલમાં મોત ને હાથતાળી આપી જનાર – સંજુદાદા રૂડાણી

🔷 સમય ક્યારે…..!! હેલ્થી શરીર ધરાવતા સંજુભાઈ રૂડાણીનું માનવું છે કે સમય ક્યારે ફેર બદલ થઈ જાય એ આપણે સપનામાં પણ સોચી ન શકીએ..!! કુદરત આપણી પાસે કોરોના રૂપી રાક્ષસ…

#પોઝીટીવપંચ 150.. પ્રયત્ન કરશો તો ‘પુણ્ય’ ચોક્કસ મળશે…!! ઇમીડિયેટ પ્રેસિડેન્ટ છગનભાઇ ધનાણી..

🔷 ગત વર્ષે 25 મેમ્બર એવા દિવંગત થયા જેઓને ysk લાભ ન મળ્યો..!! – નારાયણ ડિવિઝન કન્વીનર ( સુરેશભાઇ હડપાણી) કાલ કોને જોઈ છે..? કાળ તો તમને ગમે તે ઘડીએ…