#EkZalak567.. જ્યાં ભાઈઓ સાથે બહેનો ભાગ લેતી હોય તેવી જીવદયાના લાભાર્થે
🔷 5 – 5 ઓવર્સની રસપ્રદ રમતમાં બે પ્લયર્સ લેડીશ પણ…!!! નખત્રાણા તાલુકાનું 80% પાટીદાર વસ્તી ધરાવતું વિથોણ ગામ વિવિધ એક્ટિવિટી માટે જાણીતું છે. પાછલી બે સીઝનથી રમાતી બોક્સ ક્રિકેટ…
