#પોઝીટીવપંચ 122.. ધાવડા મોટા મધ્યે Patidar દ્વારા આનંદ મહોત્સવમાં Dhavda Dhamal ચેમ્પિયન…
🔷 મકરસંક્રાંતિના રોજ પ્રથમ વખત આયોજન.. ઉતરાયણના તહેવારના રોજ હાલ પતંગ ચગાવવાનો ક્રેઝ ગામડાઓમાં ઓછો થતો જાય છે. પતંગ રશીકોની રાવ હોય કે પતંગને માફક આવે એવો પવન નથી..! પતંગ…