નખત્રાણાના દેવાંગ પરમારએ વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફીમાં વિશ્વ સ્તરે ઝળકી ગૌરવ વધાર્યું. #wildlife #photographer
અગાઉ અનેક વખત વિશ્વ સ્તરની વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફીમાં ઝળકી ચૂક્યો છે. નખત્રાણાના યુવા વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર દેવાંગ કિશોર ભાઈ પરમાર (ચામુંડા જવેલર્સ વાળા) એ વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફીમાં એક ઉચ્ચ તમ…
