#પોઝીટીવપંચ 35.. સ્ક્રુ ડ્રાઇવર થી ગણતરીના સેંકડોમાં મોંઘેરી કારના દરવાજા ખોલતો શખ્સ..! કારમાં મુકેલો કિંમતી સમાન ની સેફટી કેટલી..?? વોટ્સએપ પર વાયરલ થયેલ વિડિઓ…


🔷 કિંમતી સમાનની સેલ્ફી કેટલી..??



Auto lock હોય કે ફિંગર લોક..? આ શખ્સ સ્ક્રુ ડ્રાઇવર થી ગણતરીના સેંકડોમાં મોંઘેરી કારના દરવાજા ખુલી મૂકે છે..!!જોવાનું એ છે કે લોકો વ્યાપાર કરવા કે અન્ય જગ્યાએ મુસાફરી માટે જે કારનો ઉપયોગ કરે છે,અને તેમાં કિંમતી સમાન મૂકીને બિન્દાસ ફરતા હોય છે.એ કેટલું ઝોખમી છે તેનો આપ અંદાઝ આ વિડિઓ જોઈને લગાડી શકો છો..



“જય હો”

વીડિયો સેન્ડર…
વોટ્સએપ ગ્રુપ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *