#પોઝીટીવપંચ 48… ધ્રાંગધ્રા થી હળવદના રસ્તે જાણે પથ્થરોમાં પ્રાણ પૂર્યા હોય એવો અનુભવ કરાવતું દેરાસર…!! chuli Derasar – Halvad
🔷 ધ્રાંગધ્રા થી હળવદના હાઇવે ઉપર..
શિલ્પકલાની બારીક કારીગરી,અજાયબી ઓમાં સમાવેશ થાય એવો પથ્થરોમાં જાણે પ્રાણ પૂર્યા હોય એવો અહેસાસ કરાવતું દેરાસર.નજીકમાં હૃદયંગમ રેલ ટ્રેક અને ધ્રાંગધ્રા – હળવદ ધોરીમાર્ગ પર આવેલું ચુલી દેરાસર..
🔷 આ દેરાસર માં અન્ય સુવિધાઓ…
રહેવાની તેમજ જમવાની ઉત્તમ વ્યવસ્થા અને Resortની અનુભૂતિ કરાવતું પરિસરમાં દર્શનાર્થીઓ ને આવ્યા પછી સંતોષ ચોક્કસ થાય એવું વાતાવરણ….
🔷 શિલ્પકલાની બારીક કારીગરી ..
આબૂ દેલવાડા કે પાલિતાણાના મંદિરોની બારીક કારીગરી પણ લોકોનું અવશ્ય ધ્યાન પોતાના તરફ ખેંચે છે.ત્યારે જૈન દેરાસર- ચુલી, ધ્રાંગધ્રા થી હળવદના હાઇવે ઉપર પર આવેલ દેરાસરના દર્શન અને ત્યાનું વાતાવરણ તેમજ શિલ્પકલાની બારીક કારીગરી હૃદયમાં સંતોષનો અહેસાસ કરાવશે..
“જય હો”
વિડિઓ સેન્ડર & ઇન્ફોર્મેશન
Via Whatsapp group
અરવિંદભાઈ મહેતા..
“જય હો”
વિડિઓ સેન્ડર & ઇન્ફોર્મેશન
Via Whatsapp group
અરવિંદભાઈ મહેતા..