#जिक्र का जंक्शन 215.. કચ્છની દેશી ગાયના ગોબરની બનાવટવાળી “ગૌ ઝલક” ધુપ સ્ટીક આજ રોજ ‘કચ્છી નૂતન વર્ષે’ એટલે અષાઢી બીજના અમારી નવી ઓર્ગેનિક પ્રોડક્ટ લોન્ચ..


“હરિ ઝલક ગૃહ ઉદ્યોગ” નાના અંગીયાના બહેનો દ્વારા બનાવટવાળી ધૂપ સ્ટીક પર્યાવરણ રક્ષક તેમજ માઈન્ડ ફ્રેશ સાથે વાતાવરણને શુદ્ધિકરણ કરવામાં ફાયદાકારક મીની હવન સમાન) Made in India. #local4vocal



કચ્છની દેશી ગાયનું ગોબર,શુદ્ધ દેશી ઘી, તુલસી, કપૂર, નિમ, પ્રાકૃતિક જડીબુટ્ટીઓ અને નેચરલ પાઉડર દ્વારા ખાસ પ્રકારની ઓર્ગેનિક “ગૌ ઝલક” ધૂપ સ્ટીક તૈયાર કરવામાં આવી છે..



હોલસેલર તેમજ રિટેલ વેપારી મિત્રો સંપર્ક કરી શકે છે..1 મહિનો ચાલે તેવું ખાસ પ્રકારનું પેકીંગ નજીવા ભાવે ઉપલબ્ધ..

“જય હો”

✍️ મનોજ વાઘાણી..
નાના અંગીયા – કચ્છ
9601799904..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *