#પોઝીટીવપંચ 73… થાળી ધોઇ ને પીવાનાં ઊચિત કારણ.. (ભોજન કરો “મનભર” છોડો નહિં “કણભર” )


+ પિતા પ્રત્યે નો આદર ~ જે આ ભોજનને પોતાની મહેનતના રૂપિયાથી ખરીદીને લાવે છે …

+ માતા પ્રત્યે નો આદર ~ જે સવારે વહેલી જાગીને ખૂબજ ભાવથી આ ભોજનને બનાવે છે.

+ દેશના ખેડૂત પ્રત્યેનો આદર ~ જે ખેતરમાં કાળી મજૂરી કરીને આ અનાજ ઉત્પન્ન કરે છે …

+ જૈન શાસન પ્રત્યે આદર ~ જે શિખવાડેછે કે થાળી ધોઇને પીવાથી આયંબિલનું પૂણ્ય મળે છે…




એટલા માટે જ કહેવાય છે કે

ભોજન કરો “મનભર”
છોડો નહિં “કણભર”


“જય હો”

ઇન્ફોર્મેશન..
ફેસબુક ગ્રુપ…





Leave a Reply

Your email address will not be published. Required fields are marked *