#जिक्र का जंक्शन 17..       બર્ફીલા ‘કાલાખટ્ટઆ’ ગોલા ગરમીમાં ઝાપટવા ની ‘મઝા’ 😍😘😚😙
      હાથ ને (ઘુઝવામાં😄😉) ગલાવી મૂકે એવી શિયાળા ની કકડતી ઠંડી હોય..!! કે ઉનાળા ના કાળઝાળ ગરમી, તમને પરસેવે રીતસર ના નવરાવી મૂકે એવી શરીર ને બાફી મૂકે તેવી ગરમી હોય..!! કે ચોમાસા માં ગામ ને ‘બેટ’ માં ફેરવી મુકે એવો તો ‘ધોધમાર’ વરસાદ હોય.આ બધું આપણે બધા ને ઓછું પસંદ પડે..!! અથવા તો સ્વાભાવિક છે પસંદ ના પણ પડે.પણ કુદરત નો નિયમ છે તમને તો આ ઋતુઓ માંથી પસાર તો થવું પડે જ…
      આ બધીએ ઋતુ માંથી પસાર થતા એ રહો અને સાથે એક એક કિંમતી પળ ની અનેરી ‘મઝા’ માણતા પણ રયો.. કેમ કે સમય સાથે આપણે જ ‘સેટ’ થવું પડે..
 મનોજ વાઘાણી..
—————————————————————————————

#Zikr Ka Junction 17 ..   Snowy ‘Kalakhatta’ Gola is the ‘fun’ of getting hot

      Winter is so cold that it melts the hand .. !! Or the scorching heat of summer, the heat that makes you sweat and the body boils .. !! If there is a ‘downpour’ of rain that turns the village into a ‘bat’ in the monsoon. We all like all this less .. !! Or it is natural not to like it. But it is a law of nature that you have to go through these seasons …
      Keep going through all these seasons and enjoy the precious ‘fun’ of one precious moment at a time .. because with time we have to be ‘set’ ..
Manoj Vaghani .


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *