#जिक्र का जंक्शन 35…. ભાઈ ‘ઘનશ્યામ’ નું રક્ષા રૂપી ‘પ્રસિદ્ધ’ બંધન… (બહેન પ્રસિદ્ધિ પર બાહુબલી સ્ટાઇલમાં હેત વર્ષાવતો ઘનશ્યામ વાઘાણી)
અમારા પરિવારના આ નાનકળા બાલૂડાં પોતાની બાલ્ય અવસ્થાને આજકાલ એકદમ નિચોવીને તેનો પૂરો ફાયદો ઉઠાવી રહ્યા છે.સાથે ભણવું,સાથે રમવું,ઝગડવું આ તો આ ભાઈબહેન નો રુટિંગ છે.પણ,આજે ભાઈ બહેનના પવિત્ર તહેવારના દિવસે ભાઈ ઘનશ્યામને રક્ષારૂપી કવચ બાંધ્યું તેની આછેરી #EkZalak..
આપ સર્વેને આજના પવિત્ર દિવસ રક્ષાબંધનની
શુભેચ્છાઓ..
આપ સર્વેને આજના પવિત્ર દિવસ રક્ષાબંધનની
શુભેચ્છાઓ..
‘જય હો’
✍મનોજ વાઘાણી..
———————————————————-
# Zikr ka junction 35 …. brother ‘Ghanshyam’s’ protection in the form of ‘famous’ bondage …
These little ones of our family are taking full advantage of their childhood nowadays by studying. Playing together, playing together, fighting together is the routing of these brothers and sisters. ..
Aap survey to today’s holy day Rakshabandhan
Best wishes
‘Jai Ho’
Manoj Waghani ..
———————————————————–