#जिक्र का जंक्शन 36….    મધુર કંઠવાળો મઝા નો મલુલુડો…. ખુદની મોજમાં મશગુલ ‘મયુર નાકરાણી’ ના કંઠે છપાંખરુ…

         સર્જનહાર દરેકને કાંઈક હટકે ટેલેન્ટ,હુનર,કળાની કારીગરીની ગિફ્ટ આપતો હોય છે…!!એને પારખવાની ‘કળા’ બહુ ઓછા લોકો પાસે હોય છે.બહુ જૂજ લોકો પોતાનામાં પડેલ હુનર ને તાકાત બનાવીને લોકો સામે પેસ કરે છે.તો વધુ પડતા લોકો ખુદને પારખી પણ સકતા નથી અથવા તો વર્ષોના વર્ષ લાગી જતા હોય છે.શ્રી રામ પરમ ભક્ત હનુમાન ને  ક્યાં ખબર હતી..?? કે મારામાં એટલી તાકાત છે..!! કે હું સો જોજન દૂર સમુન્દ્ર ઓળગીને ‘લંકા’ પોહચી શકીશ. જાંબુવને કરાવેલ હનુમાનને શક્તિનો પરિચય એવી રીતે કદાચ આપણામાં રહેલ ટેલેન્ટને આપણે પારખી ના શકી પણ કોઈક જાંબુવન જેવા મિત્રોના સહારો અને સાથ થકી 100% આપણી અંદર રહેલ તાકાતનો પરિચય દુનિયાને દેખાડી શકી..
         મયુરને આ અટપટ્ટીભાષામાં બહુ ઝડપભેર ઉચ્ચારણ કરવામાં ખૂબ જ ફાવટ છે.ભલીલંદારીકટારી લાગે અટાડીકડાકા…વગેરે-વગેરે આવું તો સ્પીડલી ગાયકીમાં મહારથ છે.આવતા વર્ષમાં આપણે આશા રાખીએ છીએ કે,ધીમે-ધીમે લોકો સમક્ષ સ્ટેજ પરફોર્મન્સ દ્વારા અને વિડિઓ આલ્બમ રૂપે પેશ થાય તેવી મનોજ વાઘાણી અને નીતિન ભાદાણી અને ટીમ #EkZalak ની શુભેચ્છાઓ..
         આવતા સોમવારના મયુરના રંગમાં અને સંગમાં આપણે શિવ તાંડવ પણ સભળીશું…

‘જય હો’

વિડિઓ..
જગુ લીંબાણી..

✍મનોજ વાઘાણી..



https://www.facebook.com/100000764149365/videos/1912206782148108/?q=%23%E0%A4%9C%E0%A4%BF%E0%A4%95%E0%A5%8D%E0%A4%B0%20%E0%A4%95%E0%A4%BE%20%E0%A4%9C%E0%A4%82%E0%A4%95%E0%A5%8D%E0%A4%B6%E0%A4%A8%2036&epa=SEARCH_BOX


———————————————————————-
English Translate


#Zikr Ka Junction 36 …. Sweet-throated fun no malludo …. Swaying in the throes of ‘Mayur Nakarani’ in his own mood …


         The Creator gives everyone a gift of talent, skill, craftsmanship … !! Very few people have the ‘art’ to discern it. You can’t even discern yourself or it will take years. Where did Shri Ram Param Bhakt Hanuman know .. ?? That I have so much strength .. !! That I will be able to reach ‘Lanka’ by crossing the sea a hundred yards away. The introduction of power to Hanuman by Jambuvan may not have been able to discern the talent in us in such a way but through the support and accompaniment of some friends like Jambuvan we could show the world the 100% strength within us.

         Mayur is very good at pronouncing in this awkward language very fast. Congratulations to Manoj Waghan and Nitin Bhadani and Team #EkZalak.

         Next Monday we will also meet Shiva Thandava in the colors and company of Mayur …

‘Jai Ho’

Video ..
Jagu Limbani ..


Manoj Waghani ..

                                              —————————————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *