#जिक्र का जंक्शन 45…. મારો મોસ્ટ I.M.P. કુદરતની કળાનું કિસ્મત કનેક્શન. બાલ-મંદિર થી B.A સુધી અને અંગીયા થી અત્યાર સુધી😍😎 (31 માં જન્મદિવસની જભરી જમાવટવાળી શુભેચ્છાઓ માસ્તર)
મારી દ્રષ્ટિએ ‘જીગરજાન’ મિત્રની વ્યાખ્યા એટલે.આપણે તકલીફ હોય અને મિત્રને કહીએ એ વાતમાં માલિયત નથી અને નથી એ જીગરજાન..!!😢 તમે મુશ્કેલીમાં હો,જીવાતી સંઘર્ષભરી જિંદગીમાં સ્ટ્રેસમાં હો કે પછી કોઈ આવી પડેલી અણધારી આફતમાં હો વગર કીધે તમારો ચહેરો વાંચીને તમારી પડખે ઉભો હોય,મદદરૂપ બને તમને પ્રાણ થી પણ પ્રિય લાગે એ ખરો મિત્ર😍 એ કક્ષાની જેમણી સેન્સ ઓફ હ્યુમર છે.જાનેજીગરથી પણ બે કક્ષ આગળ.’બાલ મંદિર થી બી.એ અને અંગીયા થી ‘અત્યાર સુધી’ એક જીવનમાં ‘સાથી’ બનીને જેનું ‘ઇનર કોન્ફિડન્સ’ ઓવર કોન્ફિડન્સ નહીં પણ ‘સેલ્ફ કોન્ફિડન્સ’ અને કુદરતના કાંટાળા રસ્તાઓ પર ‘ખુલ્લા’ પગે ચાલવાની જે મને તાકાત અપાવી છે તેવો લંગોટિયો યાર મિત્ર અને શિક્ષક 31 વર્ષીય ‘ભાવિન સુભાષચંદ્ર જોશી’ (માસ્તર)
જબરદસ્ત ગ્રહણશક્તિ અને દિમાગની યાદશક્તિ એટલે કોમ્પ્યુટરની હાર્ડડિસ્ક.2004માં સંત શ્રી ખેતાબાપા હાઈસ્કૂલ-વિથોણ ત્યારે અને અત્યારે અભ્યાસ કરાવી રહેલા ‘રમીલાબેન’ એ વખતે ‘તર્ક શાસ્ત્ર’ નો સિલેબસ ભણાવતા અને પરીક્ષામાં ભાવિનએ પોતાની યાદશક્તિ ને અનુરૂપ લખ્યું અને એ વખતે બેન એ ભાવિનને સવાલ કરેલ કે તે ‘કાપલી’ કરી છે.જો તે પ્રશ્ન નો જવાબ લખ્યો છે તે સેમ તું સેમ ગાઈડમાં પણ છે (કોપીરાઇટ) એવા આરોપ પણ લાગેલા છે.પણ હકીકતમાં ભાવિન એ અભ્યાસ દરમિયાન કોઈ દિવસ કાપલી કરી જ નથી.પણ તેની યાદશક્તિએવી અદભુત કે તેના પર કોપીરાઇટના આરોપો લાગ્યા.આજની તારીખમાં ‘એક’ નંબરની છે યાદશક્તિ.
કોલેજકાળ દરમિયાન પરિક્ષાઓ વખતે ભાવિન વાંચવાને બદલે કલાકો સુધી ‘ફોન’ પર વાતચીત કરીને મિત્રોને મદદ કરતો જે (I.M.P) જવાબો આપે એજ 90% પૂછતાં.એ નો લાભ જે મિત્રોને ખ્યાલ હતો તે કોલેજના મિત્રોએ અઢળક ‘લાભ’ લીધો.પણ પોતે દિલેરીદિલ વાળો હું નહીં પણ સાથે રહેલ મિત્રો આગળ વધે એવો ઉદાર દિલવાળો.જે મિત્રો વાંચ્યા વગર😀 65 થી 70% આવ્યા છે તેને જો તે વખતે (I.M.P) ના આપત તો અત્યાર સુધી ‘ATKT’ એ સોલ ના કરી શકત😁😀
આવા તો 27વર્ષ દરમિયાન અઢળક કોમેડી,થ્રિલર,ઇમોશનલ,સેડ કિસ્સાઓ,કહાનીઓ,પ્રસંગો કે એવું ખૂટે નહીં તેવું ઘણુંબધું છે.એ લખવા બેશુતો ફેસબુકના CEO ગાડું ભાડશે એને ચોક્કસ હું મારી ‘બાયોગ્રાફીમાં’ સુવર્ણ અક્ષરો અંકિત કરીશ.અને આપણી સમક્ષ 100% પેસ કરીશ.અત્યારે આટલું બસ અને એના માટે રાહ જોવી પડશે.😎
હું નહીં પણ મારો ભાઈબંધ ‘મનીયો’ કેમ આગળ વધે અને નીકળે એના માટે સતત ચિંતિત તો ખરો..!! સાથે દિવસ ઉગેને ચિંતન કરતો ભાવિનના 31માં જન્મદિવસ ની પેજ #EkZalakની અનેકગણી શુભેચ્છાઓ અને શિક્ષણક્ષેત્રે અનેક નામનાઓ મેળવો એવી ભગવાન શ્રી સ્વામિનારાયણ પાસે પ્રાર્થના..

‘જય હો’
ફોટો ક્રેડિટ
પિહુ લાઈવ – ધર્મેશકાકા.
પિહુ લાઈવ – ધર્મેશકાકા.
✍મનોજ વાઘાણી..
——————————————————-
English Translate.
#Zikr Ka Junction 45 …. My Most I.M.P. The destiny connection of the art of nature. From Bal-Mandir to B.A and from Angiya till now: (Happy 31st Birthday Deployment Master)
From my point of view, ‘Jigarjan’ is the definition of a friend. It is not a matter of property if we have a problem and tell a friend and not a Jigarjan .. !! 😢 Standing by your side, being helpful is a true friend who feels dearer to you than your soul: a sense of humor like that level. Even two rooms ahead of Janejigar. Bhavin Subhash Chandra Joshi (Master), a 31-year-old friend and teacher who has given me the strength to walk on the thorny paths of nature, not ‘Inner Confidence’ but ‘Self Confidence’
Tremendous receptivity and memory of the mind is the hard disk of the computer. In 2004, Sant Shri Khetabapa High School-Vithon, then and now studying ‘Ramilaben’ was teaching the syllabus of ‘Tark Shastra’ and in the examination Bhavin wrote according to his memory and at that time Ben Aval That he has ‘slipped’. If he has written the answer to that question, there are also allegations that he is in the same guide (copyright). But in fact Bhavin has never slipped during the study. But his memory is so wonderful that his Allegations of copyright were leveled at. Memory is number one today.
During college exams, instead of reading the future, I used to help my friends by talking on the phone for hours, asking for the same 90% of the (IMP) answers. The friends who were aware of the benefits, took a lot of ‘benefits’. No, but the friends who are with him are generous. The friends who have come without reading: 65 to 70% have come.
There are so many comedies, thrillers, emotional, sad cases, stories, occasions or so many more to be missed during these 27 years. The CEO of Besuto Facebook will hire a cart to write this. I will definitely engrave gold letters in my ‘biography’. I will do it. Right now there is so much bus and we have to wait for it
Not me but my brother ‘Manio’ is constantly worried about why he is moving forward .. !! Many wishes from Bhavin’s 31st birthday page #EkZalak and a prayer to Lord Shri Swaminarayan to get many names in the field of education.
‘Jai Ho’
Photo credit
Pihu Live – Dharmeshkaka.
Manoj Waghani ..
———————-