जिक्र का जंक्शन 67…. ‘મન’મોજી મસ્તમગન ‘મન’જી…. મિત્રો તમે તો આજે ખરેખર મોબાઈલ ‘હેંગ’😊 કરી નાખ્યો… 20 કલાક ધોધમાર વરસાદની જેમ તમે બર્થડે ‘પોસ્ટ’🎂ની લાગણીઓનો હેત મારા પર અવિરત ચાલુ રાખ્યો…👌💪😎😙🍰
આજ રોજ કિંમતી સમયદાન આપીને Facebook, WhatsApp,#Instgram Hike તેમજ ટેલિફોનિક અને રૂબરૂ મારા તમામે તમામ પરમ,પ્રિય મિત્રો.તમે સમયથી પણ વધારે મને કિંમતી સમજી ને લાઇક અને કોમેન્ટ દ્વારા જે મારા પ્રત્યે (ધોધમાર વરસાદની જેમ) ભાવના-પ્રગટ કરી,દિલ ની વાત કરી,મારી આગવી ઓળખ કરાવી,છપ્પન ઈચ ની છાતી કરી.13 ડીસેમ્બર 2018,રોજ મારા 31 માં જન્મદિવસે🍰🎂🎂,ઢગલાબંધ બધાઈઓ,શુભેચ્છાઓ વ્યકત કરી,તે બદલ હું મનોજ મહેશભાઈ વાઘાણી(નાનાઅંગીયા) હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
ફેસબુક માં #Ek Zalak પેજ ને આપ સૌએ,સારો સાચો પ્રતિસાદ,લોકચાહના અને મારા જેવા નાના માણસો ને આર્ટિકલ લખવાની હૂંફ પુરી પાડી, તે બદલ આપનો હું ફરી એક વખત દિલ થી 100 સલામ અને આભાર વ્યક્ત કરું છું…
આજ રોજ તમે મારા સ્વાસ્થ્ય,સંપત્તિ અને ખુશખુશાલ જિંદગી માટે પ્રાર્થના કરી.જેટલી ખુશી મને મળે એનાથી બમણી આપલોકો ને મળે તેવી મારી ઇષ્ટદેવને હ્રદયપૂર્વક પ્રાર્થના..

✍મનોજ વાઘાણી…
——————————————————
Zikr ka junction 67 …. ‘man’ moji mastamagan ‘man’ji …. friends you really made the mobile’ hang’😊 today … like 20 hours of torrential rain you care for the feelings of birthday ‘post’🎂 Continued on me unceasingly … 2
Today, by donating precious time to Facebook, WhatsApp, #Instgram Hike as well as telephonic and face to face, all my dearest, dearest friends. You have made me more valuable than ever by liking and commenting on me (like a downpour), heart I would like to express my heartfelt thanks to Manoj Maheshbhai Waghan (Nanaangiya) for his 31st birthday on December 13, 2018.
I once again salute and thank you from the bottom of my heart for the #Ek Zalak page on Facebook, for providing good, correct feedback, popular and the warmth of writing articles to young people like me …
Today you have prayed for my health, wealth and a happy life.
Manoj Waghani …