#जिक्र का जंक्शन 69… ધમાકેદાર ‘ધીરુ’🏆🏏 શિયાળામાં શાનદાર સદી (40 બોલમાં 137 રન..15 સિક્સ 9 ફોર)
દેશલપર-વાંઢાય મધ્યે પાટીદારોની ‘નાઈટ’ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ‘ભગત’ ઈલેવનના ખેલાડી ધમાકેદાર ‘ધીરુ’ એ (40 બોલમાં 137 રન..15 સિક્સ 9 ફોર) શિયાળામાં શાનદાર ‘સદી’ ફટકારી છે.મેન ઓફ ધ મેચનું ખિતાબ વેળાની આછેરી #EkZalak ધીરજ ભગતની…
‘જય હો’
✍મનોજ વાઘાણી…..