#जिक्र का जंक्शन 75… જુવાની કો ‘જી’ ભર કે જિયો (ભુજ યુનિયન વર્ષ 2015 તો 2016 LR)….દરેકની સાથે સમરસ,એકરસ થતું અગ્રેસર અને બોલકું પાત્ર.ફેન ઓફ #EkZalak ”મોનાબેન કેશરાણી” (🎂🎂જન્મ દિવસની અઢળક શુભેચ્છાઓ🎂🎂)
            પોતાની જાત પર કોન્ફિડન્સ.મને ગમશે એ હું કરીશ અને જે કરીશ એ બેસ્ટ કરીશ.અડગ મનની,નિખાલસ અને દુનિયાની પરવા નહીં કરવાની એ તો અમને રીવ્યુ આપ્યું એમાંથી ખ્યાલ પડ્યો.પેજ #EkZalakની હજારો લેડિશ ફેન છે.પણ પહેલી એવી અમને લેડિશ ફેન મળી કે જેને સામેથી દિવાળી વિડિઓ રીવ્યુ સૌ પ્રથમ મોકલાવ્યો.દરેક પ્રસંગોની પળોને કેમેરામાં કિલક કરી.એ ફોટોને મોજથી Instgram કચ્છી પટલાણી નેમ પર શેર કરતી.
           જીવનમાં શીખવા અને શીખવાડવા જેવું ઘણુંબધું છે.આ ફાસ્ટયુગમાં ટાઇમપાસ કરવાને બદલે સમયની સાચી સાધના કરી સાચું શીખવું જેને પસંદ.સામાજીક પ્રોગ્રામાં સર્વપ્રથમ રહેવું,કેમકે માવતરમાં મળતી ફરિયાદ વગરની ફ્રીડમ લાઈફને જુવાનીના જોશમાં માણી લેવી.વાતોડીયો સ્વભાવ એટલે સમાજની દરેક ઉંમરની સ્ત્રી સાથે દૂધમાં સાકરની જેમ ભળી જતી.નેતૃત્વ કરવું ગમે એટલે ભુજ પાટીદાર યુનિયનની વર્ષ 2015 to 16 માં LR રહી ચૂકેલ.(એ વર્ષોમાં ઘણાબધા યાદગાર પ્રોગ્રામો કરેલ)અર્ચના સ્કૂલ-નખત્રાણા મધ્યે એક વર્ષ માટે ટીચરની સેવા આપી ચુકેલી.એન્કરિંગમાં સારી પકડ તો ખરી એ તો આપે #EkZalak નો દિવાળીમાં રીવ્યુ વિડિઓ અને હાલ નવાવાસ નખત્રાણાનો ત્રી-વાર્ષિક મહોત્સવમાં ‘ઝલક’ જોઈને ખ્યાલ પડ્યો હશે..
         લોકો શુ કેશે..? એ વાતને લોઢાના ચણાની જેમ ચાવતી બિન્દાસ્ત ”મોનાબેન’ Mona Keshrani તમે વ્યસ્તરહો,મસ્તરહો અને તંદુરસ્તરહો તેવી આજ રોજ 22માં જન્મ દિવસની મનોજ વાઘાણી અને નીતિન ભાદાણીની ઇષ્ટદેવ પાસે પ્રાર્થના.તેમજ પેજ #EkZalakની અઢળક શુભેચ્છાઓ..
‘જય હો’
મનોજ વાઘાણી….


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *