#जिक्र का जंक्शन 78… ઉપાસના ”વિદ્યાલય’ વિથોણના વિદ્યાર્થીઓના રિયલ ઉપાસક..શાંત,સરળ અને સતત ‘ઝરણાં’ની જેમ પ્રયત્નશીલ પાત્ર એટલે પ્રતિષ્ઠિત પ્રિન્સિપાલ શ્રી ”હિતેશભાઈ વાલાણી” (🎂🎂જન્મ દિવસની શુભેચ્છાઓ🎂🎂)
શિક્ષકોનો સાચો એવોર્ડ મારા મતે તેના વિદ્યાર્થીઓની ‘સફળતા’ ને માને છે..!!કોઈક ‘ડોક્ટર,એન્જિનિયર,વકીલ, ‘ન્યાયાધીશ,સ્પોર્ટ્સમેન,આર્કિટેક્ટ વગેરે પદવી હાંસિલ કરે. તેના સિવાય પણ પોતાના પસંદગીના ક્ષેત્રોમાં અગ્રેસર રહેલો વિદ્યાર્થી ટોચ પર પોહચે ત્યારે ‘શિક્ષક’ મનોમન હરખાતા હોય છે.અને એ સફળ થયેલ વિદ્યાર્થીઓ પાછળ કરેલી મહેનતના રંગને એવોર્ડ માને છે.શિક્ષક ક્યારે સામાન્ય નથી હોતો,તે જાતે ફાનસની જેમ બળીને,તેના તેજ થકી વિદ્યાર્થીઓને પથનિદર્શન કરે છે.
વિદ્યાર્થીકાળ દરમિયાન વિથોણ સંત શ્રી ખેતાબાપા હાઈસ્કૂલમાં SSC બોર્ડમાં ‘ટોપર’ રહેલા.તેના સુંદર શિક્ષણ વહીવટ થકી ‘ઉપાસના વિદ્યાલય’ વિથોણએ ‘કચ્છ’ ની ટોપ-10 સ્કૂલમાં સ્થાન મેળવ્યું છે.વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર સતત ફોકસ થકી અને ક્વોલિટી એજ્યુકેશન ના દમપર ઉપાસના સ્કૂલમાં ધોરણ-10 નું 100% પરિણામ આવે છે.2003 થી સ્ટાર્ટ કરેલ ટયુશન કલાસ,આપણી કઠોર મહેનત, પરિશ્રમના પરિણામ રુપે ડો.માલા ગઢવી અને ડો બીજલ,શિવજી પાયન(મામલતદાર-નલિયા)આપે તૈયાર કર્યા એવું કહેવું જરાય ખોટું નથી.(તે સિવાય પણ હજારો સક્સેસફૂલ વિદ્યાર્થીઓ તૈયાર થયા)સ્કૂલ ચાલુ થઈ એને માત્ર જૂજ વર્ષો થયા છે.સફળ થવા માટે સતત અપગ્રેડ અને ઝરણાની જેમ હરહમેંશ પ્રયત્નશીલ રહેવું પડે.ત્યારે જ સિદ્ધિ હાંસિલ કરી શકાય.
શિક્ષણની સાથે-સાથે વિવધ પ્રોગ્રામો થકી વિદ્યાર્થીઓમાં ભણતર સાથે ગણતરમાં પણ અગ્રેસર હોય તેવા સતત પ્રયત્નસીલ,પ્રતિષ્ઠિત પ્રિન્સિપાલ શ્રી હિતેશભાઈ વાલાણી ને આજ રોજ જન્મ દિવસે અઢળક શુભેચ્છાઓ..જીવનમાં વ્યસ્ત રહો,મસ્તરહો અને જબરદસ્ત રહો તેવી ‘મનોજ વાઘાણી’ તેમજ પેજ ‘#EkZalak‘ ની શુભેચ્છાઓ અને ઇષ્ટદેવને પ્રાર્થના..
સફળતા નો કોઈ શોર્ટકટ નથી.તેના માટે કેટલીયે મહેનતની રાત્રીના ઉજાગરા કરવા પડે મિત્રો.

‘જય હો’
✍મનોજ વાઘાણી….