#जिक्र का जंक्शन 79… ‘પાસ્ટ પ્રેસિડેન્ટ’ પડકારો જેમને ઝીલવા પસંદ.સ્પષ્ટ,ચપળ,નિષ્ઠાભરી કામગીરી અને જવાબદારીઓ સ્વીકારતું ધારદાર પાત્ર ‘ધીરજભાઈ ભગત’ (🎂🎂જન્મ દિવસની અઢળક શુભેચ્છાઓ🎂🎂)
તુફાની મોજાંની સામે જાણે કાંડાના બળે હલેશા મારીને નાવને પાર કરે એવી જવાબદારી નું જોશ જગાવતું ધારદાર પાત્ર.વિથોણ પાટીદાર નવ-યુવક મંડળને ટોચના સ્થાનપર બિરાજમાન કરવામાં જેમનું સફળ નેતૃત્વ.સત્યનારાયણ સમાજનો સફળ મહોત્સવ અને વિથોણ સમૂહલગ્નમાં અર્થસભર એન્કરિંગ કરનાર.ગ્રામ વિકાસ મંડળ વિથોણ તેમજ વિથોણની અનેક સામાજીક સેવાકીય પ્રવૃત્તિમાં ધબકતું નિખાલસ વ્યક્તિત્વ ‘ધીરજભાઈ ભગત”
ધારદાર ધીરુભાઈ,આજરોજ આપણા જન્મદિવસની અઢળક મનોજ વાઘાણી તેમજ નીતિન ભાદાણીની ઈષ્ટદેવને પ્રાર્થના અને પેજ#EkZalakની શુભેચ્છાઓ..
ધારદાર ધીરુભાઈ,આજરોજ આપણા જન્મદિવસની અઢળક મનોજ વાઘાણી તેમજ નીતિન ભાદાણીની ઈષ્ટદેવને પ્રાર્થના અને પેજ#EkZalakની શુભેચ્છાઓ..
‘જય હો’
ઇન્ફોર્મેશન..
JD
JD
✍મનોજ વાઘાણી…