🌳#24🌳
✈️ યુવાસંઘ ક્ચ્છ રીજીયન આયોજીત વડીલ વિમાન યાત્રા – 2 ( દક્ષિણ ભારત) ✈️
Day – 01 to 15
❤️ મન ક્યારે ગેઢું ન થાય , એ તો જવાન રહે…!!❤️
સાયકોલોજી અનુસાર શરીર મોટું થાય બાકી તો મન ક્યારે મોટું થતું નથી..!! મન તમારા વિચારોને આધીન હોય તમે જેવું વિચારો એવું બની જાય.. તમે ઘણા વડીલો ને જોયાં હશે..? તેઓ બાળકો / પોત્રા ને રમાડતા હોય ત્યારે બાળક જેવા થઈ જતાં હોય ને સર્કલ જેવા જોડે ઓટલે બેશે ત્યારે તેના જેવા અને અમારી ઉંમરના યુવાનો સાથે બેસે ત્યારે પીઠ પર હાથ રાખીને મિત્ર ને પિતા ની ભૂમિકા ભજવતા હોય ત્યારે…
Youtube Vidio Chhanal…
એકદમ ઠંડુ વાતાવરણ અને તેમાંય પહાડી વિસ્તાર તમિલનાડું ના કોડાઇ કેનાલ મધ્યે વડીલો ને યુવાન બનાવવા નો અમારો એક નાનકડો પ્રયાસ ખૂબ સફળ થયો હતો. યુવાસંઘ કચ્છ રિજીયનની વડીલ વિમાન યાત્રા – 2 ના વડીલો એ જબ્બર સપોર્ટ આપ્યો હતો અને પોતાની *જીવન સંગીની જોડે રોમેન્ટીક અંદાઝમાં એક યાદગાર પળ ને* વિડિયો કેદ કરતી ઝલક આપ સમક્ષ…
વડીલો ના ચહેરા ની ચમક ને દિલ થી નમન…
‘ જય હો ‘
તમારા શ્રવણ કુમાર…
✍️ મનોજ વાઘાણી (મૂછાળા)
ખીમજી વિનોદભાઈ પારસીયા
#tamilnadu #india #hil #kutch #kodaikanal
આપણી આસપાસ સામાન્ય લાગતી વ્યક્તિઓની નીજી બાબતો,તેની અનોખી આવડતો,હુન્નર,કોઠાસૂઝ અને કાબેલિયતપણાને પેજ એક્ઝલક આર્ટિકલરૂપે ઓળખ ઉભી કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે…