#जिक्र का जंक्शन 117… (એનરેજીક અંગીઅંશ) શરીર જ સાચી સંપત્તિ છે,વવ્હાલા..😎😍😙કસરત કરશો તો રહેશો ‘ઠીક’ નહીં તો નળી થશે બ્લોક તો કેવી લાગશે ‘બીક’

       ઉંમરના આખરી પડાવમાં,મતલબ😉 98ની ઉંમરે વટ થી થાળીમાં પડેલ 50 રસગુલ્લાને પૅટમાં હળવેકથી ઉતારી જાઓ અને પચાવી જાઓ એવી જો ફિટનેસ હોય..!!એ તો કરોડો રૂપિયાની સંપત્તિ કરતા એવા શરીર વધારે મને સુખાકારી લાગે છે.અમુક ઉંમરે એવું થાય કે પૈસો તો હોય પણ પેટમાં બરાબર પચતું ના હોય..!!એનેક રોગો શરીરમાં કાયમી ઘર કરી ગયા હોય તેમાં તો ખાસ (ડાયો બેટ્ટી કરી ગયો હોય😂😂)
     આજની રૂપિયા કમાવાની ભાગદોડ ભરી જિંદગીમાં શરીરને જો ફિટ રાખવામાં થિલાસ રાખી તો એ આવનાર સમયમાં કમાયેલા કરોડો રૂપિયા ડોક્ટરની કેબિનના ચક્કર ખાવામાં વપરાશે.એટલે મિત્રો દરરોજ 1 કલાક ભરપૂર પરસેવે રેબઝેબ થઈને કસરત કરો તો કમાયેલ કરોડો મોજથી વાપરીએ શકશો અને અવનવી આઇટમુ 80ની ઉંમરે ખાઈ પણ શકશો.કેવાનો મતલબ બસ આટલો જ છે…
     હજી એ મોડું નથી થયું.આવતી કાલથી ફિટનેસની નવી શરૂઆતમાં લાગી જાઓ.દરેક ચહિતા મિત્રો તનથી તંદુરસ્ત રહો તેવી Ek Zalak ની શુભકામનાઓ….

ફોટો ક્લિક….
મિત પારસિયા (બ્રાવો)
ધ્રૂમિલ રૂદાણી ( હાર્દિક પંડ્યા)

મનોજ વાઘાણી…….



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *