આજની મોટા ભાગની યુવા જનરેશન લગભગ 90 ની દાયકાના સમયની છે. તે સમય ટેલિવિઝન પર મહા ભારત જેવા આધ્યાત્મિક અને ધાર્મિક સીરીયલોમાં *તમે , મેં અને આપને સૌ એ શંખનાદ થતા જોયો હશે..* આ નાદ થી આસપાસની નેગેટિવ એનર્જી તો દૂર થતી હોય સાથે શારીરિક રીતે કેટલા તમને ઉર્જાવાન બનાવે તેના ફાયદા પણ રહેલા છે..તે નીચે વિડીઓમાં શંખનાદ નું મહત્વ મારાજ શ્રી એ સમજાવ્યું છે..
આવતીકાલે વાઢાય મધ્યે *અમૃત મહોત્સવ* પ્રશંગે મોટી સંખ્યામાં સૌ માઇ ભક્તોએ શંખનાદ કરવાનો છે.. તો જરૂર થી આ શંખનાદ સૌ જોડાઈએ..
‘જય હો’
ટીમ
યુવાસંઘ પ્રસાર – પ્રચાર
સનાતન ધર્મ પત્રિકા..
યુવાસંઘ પૂર્વ કચ્છ રીજીયન
યુવાસંઘ કચ્છ રિજીયન
મનોજ વાઘાણી (મુછાળા)
આપણી આસપાસ સામાન્ય લાગતી વ્યક્તિઓની નીજી બાબતો,તેની અનોખી આવડતો,હુન્નર,કોઠાસૂઝ અને કાબેલિયતપણાને પેજ એક્ઝલક આર્ટિકલરૂપે ઓળખ ઉભી કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે…